30th April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex
- Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
- Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
- The stock market shall remain closed on the occasion of Maharashtra Day on 01-05-2013.
- RBI Monetary Policy is going to be presented in the coming week, on 03-05-2013.
- Nifty may remain flat to surface during 9:15 to 9:45.
- Nifty may experience an upward trend during 9:45 to 10:30. Please note that this is going to be a very small time frame.
- From 10:30 to 11:45, Nifty may experience a downward trend.
- From 11:45 to 13:15, Nifty may experience an upward trend.
- Ganesha foresees that Nifty may experience a downward trend during the period between 13:15 to 13:45.
- During the first half of the period between 13:45 to 15:30, Nifty may go up, and later, during the second part of the aforementioned period, it may go down. As a result, you may eventually be back to the square one, foresees Ganesha.
Gujarati
- દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
- ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
- ૦૧-૦૫-૨૦૧૩ ના દિવસે મહારાષ્ટ્ર ડે છે, તેથી માર્કેટ બંધ રહેશે.
- આવતા સપ્તાહમાં ૦૩-૦૫-૨૦૧૩ના દિવસે આરબીઆઇ ની મોનીટરી પોલિસી છે.
- ૯.૧૫થી ૯.૪૫ દરમ્યાન નિફટી ફલેટ ટુ સરફેસ રહ્યા કરે.
- ૯.૪૫ થી ૧૦.૩૦ દરમ્યાન નિફટીમાં અપ ટ્રેન્ડ રહે પણ સમય ઘણો નાનો છે.
- ૧૦.૩૦થી ૧૧.૪૫ દરમ્યાન નિફટીમાં ડાઉન ટ્રેન્ડ રહે.
- ૧૧.૪૫થી ૧૩.૧૫ દરમ્યાન નિફટીમાં અપ ટ્રેન્ડ રહે.
- ૧૩.૧૫થી ૧૩.૪૫ દરમ્યાન નિફટીમાં ડાઉન ટ્રેન્ડ રહે.
- ૧૩.૪૫થી ૧૫.૩૦ દરમ્યાન પહેલા પાર્ટમાં અપ અને બીજા પાર્ટમાં ડાઉન ઓવરઓલ તમે હતા ત્યાં ને ત્યાં રહો તેવી શક્યતા ગણેશજી જોઇ રહ્યા છે.
Hindi
- प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
- प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
- ०१-०५-२०१३ को महारष्ट्र दिवस के चलते मार्केट बंद रहेगा।
- आने वाले सप्ताह में ०३-०५-२०१३ के दिन आरबिआय की मोनिटरी पोलिसी है।
- ०९:१५ से ०९:४५ – निफ़्टी फ़्लेट और सरफ़ेस के बीच रहेगी।
- ०९:४५ से १०:३० – निफ़्टीमें अप ट्रेंड रह सकता है पर यह अहुत ही छोटा टाइम स्लोट है।
- १०:३० से ११:४५ – निफ़्टी में डाउन ट्रेंड रहेगा।
- ११:४५ से १३:१५ – निफ़्टी में अप ट्रेंड रहेगा
- १३:१५ से १३:४५ – निफ़्टी में डाउन ट्रेंड रहेगा।
- १३:४५ से १५:३० – पहले पार्ट में निफ़्टी ऊपर और दूसरे पार्ट में डाउन रहेगी। कुल मिलाकर आप जहां थे वहीं रहेंगे ऐसी संभावना गणेशजी को नज़र आ रही है।
With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com