25th April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • Please note that the Indian stock markets will remain closed on the occasion of Mahavir Jayanti, on 24-04-2013.
  • Those who will take prompt decisions are going to find luck in their favour today. The rest shall have nothing much to gain today.
  • Nifty may open in the positive zone, but it may suddenly come down too. So, take your positions accordingly, advises Ganesha.
  • From 10:00 to 10:45, Nifty may go up.
  • Technical knowledge, fundamental understanding and latest software – all may prove wrong during the period between 10:45 to 11:15, as this period may be of Algo trading as well.
  • From 11:15 to 12:00, Nifty may experience selling pressure.
  • From 12:00 to 13:30, Nifty may create an M-shaped graph.
  • Nifty may remain down in the initial as well as during the last phase in the period between 13:30 to 15:30, and it may go up during the middle portion of the aforementioned period.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • આ વીકમાં ૨૪-૦૪-૨૦૧૩ની મહાવીર જયંતિ નિમિત્તે સ્ટોક માર્કેટમાં રજા રહેશે.
  • આજે જેની સ્પીડ હશે તે જ કમાશે. ફક્ત સ્ક્રીનની સામે જોઇને બેસી રહેશે તેના માટે કામનો દિવસ નથી.
  • ઓપનિંગ પોઝિટીવથી થાય પણ તરત ડાઉન લાવી શકે છે, માટે તમે તે પ્રમાણે પોઝિશન બનાવશો.
  • ૧૦.૦૦થી ૧૦.૪૫ નિફ્ટી અપ હોય.
  • ૧૦.૪૫ થી ૧૧.૧૫ દરમ્યાન ટેકનિકલ, ફન્ડામેન્ટલ, લેટેસ્ટ સોફટવેરના પ્રોગ્રામો બધા જ ખોટા પડશે, કારણ કે આ સમય આલ્ગોટ્રેડીંગનો પણ હોય તો નવાઇ ના પામશો.
  • ૧૧.૧૫ થી ૧૨.૦૦ દરમ્યાન નિફટીમાં પ્રેશર દેખાય.
  • ૧૨.૦૦થી ૧૩.૩૦ દરમ્યાન M જેવો ગ્રાફ બને.
  • ૧૩.૩૦ થી ૧૫.૩૦ દરમ્યાન સ્ટાર્ટીંગ અને એન્ડ બંને ડાઉન અને વચ્ચેનો ટાઇમ સ્લોટ અપ હશે.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • इस हफ़्ते २४-०४-२०१३ के दिन महावीर जयंति के मौके पर स्टाक मार्केट बंद रहेगा।
  • आज वे लोग पैसा कमाएंगे जो स्पीड से काम करते हैं। सिर्फ़ स्क्रीन की ओर देखते बैठने वालों के लिए यह दिन किसी काम का नही है।
  • ओपनिंग पोज़िटिव से होगी पर निफ़्टी तुरंत डाउन ला सकती है। आप उस हिसाब से पोज़िशन लें।
  • १०:०० से १०:४५ के बीच निफ़्टी ऊपर रहेगी।
  • १०:४५ से ११:१५ के दौरान टेक्निकल, फ़ंडामेंटल, आधुनिक सोफ़्टवेअर प्रोग्राम सब गलत साबित होंगे। यह समय अल्गोट्रेडिंग का भी है इसलिए आश्चर्यचकित न हो।
  • ११:१५ से १२:०० के बीच निफ़्टी में प्रेशर हो सकता है।
  • १२:०० से १३:३० के दौरान ‘M’ शेप का ग्राफ़ बनेगा।
  • १३:३० से १५:३० के दौरान शुरुआत में और अंत में निफ़्टी डाउन रहेगी और बीच में ऊपर रहेगी।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome