23rd May, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • Today, a favourable planet like Moon is in a combination with negative planets like Saturn and Rahu.
  • From today onwards, Mars, an aggressive planet, will be in Taurus. Thus, Mars, Sun, Mercury, Venus and Jupiter will be in one Moon Sign.
  • See the points at which Nifty practically opens today. Don’t trade during the first five minutes, though.
  • You may buy at around 10:00 and make an exit at around 10:40.
  • You may buy at Nifty at around 12:00, and may make an exit with Rs. 2/- margin.
  • You may sell at Nifty at around 12:45, and may make an exit from the market once you earn some profits.

Talk to an Expert Astrologer for Personalised Guidance.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • આજે ચંદ્ર જેવો શુભ ગ્રહ શનિ-રાહુ જેવા નેગેટીવ ગ્રહ સાથે કોમ્બીનેશનમાં છે.
  • આજથી મંગળ જેવો એગ્રેસીવ પ્લેનેટ વૃષભ રાશિમાં આવશે માટે મંગળ – સૂર્ય – બુધ – શુક્ર – ગુરુ આમ ૫ ગ્રહો એક જ રાશિમાં ભેગા થશે.
  • પ્રેક્ટીકલી જુઓ ઓપનિંગ ક્યાંથી થાય છે, માટે પહેલી ૫ મિનીટ જવા દો. સ્ટાર્ટીંગ ફેઝમાં કશું ના કરશો.
  • ૧૦.૦૦ વાગે બાઇંગ કરાય અને ૧૦.૪૦ ના સમયે એકઝીટ કરાય.
  • ૧૨.૦૦ વાગે બાઇંગ કરાય અને ૨ રૂપિયાના માર્જીનમાં એકઝીટ કરાય.
  • ૧૨.૪૫ની આસપાસ નિફટી સેલ કરાય અને પ્રોફિટ થતા એકઝીટ થઇ જવાય.

Talk to an Expert Astrologer for Personalised Guidance.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • आज चंद्र, जो कि एक शुभ ग्रह है, शनि और राहु जैसे अशुभ ग्रहों के साथ कोंबिनेशन में है।
  • आज से मंगल जैसा आक्रामक ग्रह वृषभ राशि में प्रवेश करेगा और मंगल, सूर्य, बुध, शुक्र और गुरु ये ५ ग्रह एक ही राशि में स्थित होंगे।
  • पहले देखें कि ओपनिंग कैसी होती है, और इस लिए ५ मिनिट जाने दें। स्टार्टिंग फ़ेज़ में कुछ ना करें।
  • १०:०० बजे निफ़्टी बाइंग कराएगी और १०:४० को एक्ज़िट कराएगी।
  • १२:०० बजे निफ़्टी बाइंग कराएगी और २ रुपए की मार्जिन में एक्ज़िट कराएगी।
  • १२:४५ के आस-पास निफ़्टी सेल कराएगी और प्रोफ़िट होते ही एक्ज़िट हो जाइए।

Talk to an Expert Astrologer for Personalised Guidance.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome