23rd April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex
- Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
- Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
- Please note that the Indian stock markets will remain closed on the occasion of Mahavir Jayanti, on 24-04-2013.
- The day ahead should be totally dedicated to jobbing, as the trends will encourage you for that, says Ganesha.
- From opening to 12:00, Nifty may change its trend every 15 minutes. Keep this in mind, as you set a limit, for earning profits. The weightage given here in the bracket will also give you a better idea on this.
- From 12:00 onwards, there may be buying in the A Group stocks, and this trend shall continue till 13:20.
- Ganesha advises you to make a position on the down-side during the period between 13:20 to 13:30.
- From 13:30 to 13:50, Nifty may remain down.
- There may be short covering at Nifty during 13:50 to 14:50.
- Do not take any positions during 14:50 to 15:30, advises Ganesha.
- When the markets open after today, it will be the last day of the month as far as the F&O transactions are concerned. So, use your discretion as to what you should do next.
Gujarati
- દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
- ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
- આ વીકમાં ૨૪-૦૪-૨૦૧૩ની મહાવીર જયંતિ નિમિત્તે સ્ટોક માર્કેટમાં રજા રહેશે.
- સોલીડ જોબીંગનો દિવસ ગણેશજી જોઇ રહ્યા છે.
- ઓપનિંગથી ૧૨.૦૦ દરમ્યાન ઓનલી એન્ડ ઓનલી દરેક ૧૫ મિનીટે ટ્રેન્ડ ચેન્જ પ્રમાણે લીમીટ મુકાવીને રૂપિયા કમાવો. કારણ કે આપ બ્રેકેટમાં આપેલી વેટેજ જોઇ શકો છો.
- ૧૨.૦૦ વાગ્યાથી એ ગ્રુપના સ્ટોક્સમાં બાઇંગ આવશે જે ૧૩.૨૦ સુધી આવશે.
- ૧૩.૨૦થી ૧૩.૩૦ દરમ્યાન આપ ડાુન સાઇડની પોઝિશન બનાવશો.
- ૧૩.૩૦થી ૧૩.૫૦ દરમ્યાન નિફટી ડાઉન હોઇ શકે છે.
- ૧૩.૫૦થી ૧૪.૫૦ દરમ્યાન નિફટીમાં શોર્ટ કવરીંગ થાય.
- ૧૪.૫૦થી ૧૫.૩૦ નો પોઝિશન ઝોન કહી શકાય.
- હવે જ્યારે માર્કેટ ખુલશે ત્યારે એફએન્ડઓનો લાસ્ટ ડે હશે, માટે તમે જોઇ લેશો કે તમારે શું કરવાનું છે.
Hindi
- प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
- प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
- इस हफ़्ते २४-०४-२०१३ के दिन महावीर जयंति के मौके पर स्टाक मार्केट बंद रहेगा।
- गणेशजी कहते है की यह दिन जोबिंग के लिए उत्तम है।
- ओपनिंग से १२:०० के दौरान सिर्फ़ और सिर्फ़ हर १५ मिनिट बदलते ट्रेंड के मुताबिक लिमिट रखकर पैसा कामाए क्योंकि ब्रेकेट में लिखा हुआ वेटेज तो आप देख ही सकते हैं।
- १२:०० बजे से ‘ए’ ग्रुप के स्टाक में बाइंग आएगा और यह १३:२० तक चलेगा।
- १३:२० से १३:३० के दौरान आप डाउन साइड की पोज़िशन बनाएंगे।
- १३:३० से १३:५० के बीच निफ़्टी डाउन हो सकती है।
- १३:५० से १४:५० के दौरान निफ़्टी में शार्ट कवरिंग हो सकता है।
- १४:५० से १५:३० के बीच ‘ No position zone’ कह सकते है।
- अब जब मार्केट खुलेगा तब ‘एफ़ एन्ड ओ’ का आखरी दिन है, इसलिए आप ही तय करे कि आप को क्या करना है।
With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com