22nd April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • Please note that the Indian stock markets will remain closed on the occasion of Mahavir Jayanti, on 24-04-2013.
  • Friends, you must have noticed that the time slots and the possible trends at Nifty mentioned in the book Market Predictions 2013 have been bang on the target. That is all thanks to the power of Vedic astrology, says Ganesha.
  • In the coming week, Sun, Mars, Ketu and Venus are going to be in the same Moon Sign. Besides, Sun, Mars and Ketu are fiery planets, which are also posited in Aries, a fiery Sign.
  • The trends at Nifty may be favourable for jobbing during intraday.
  • The period between opening to 10:15 is going to be highly volatile, as Nifty may experience a jump during the initial phase, only to go down later. This may confuse you a great deal.
  • From 10:15 to 11:00, Nifty may experience a jump on the up-side.
  • From 11:00 to 12:00, Nifty may create a pattern, completely opposite to the pattern created during the previous time slot.
  • Nifty may remain up during the time slot between 12:00 to 13:00.
  • During the initial period between 13:30 to 15:30, Nifty may display a downward trend. But, it is quite possible that the moment you enter the market, it may move upwards. Hence, Ganesha advises you to take your decisions wisely and cautiously.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • આ વીકમાં ૨૪-૦૪-૨૦૧૩ની મહાવીર જયંતિ નિમિત્તે સ્ટોક માર્કેટમાં રજા રહેશે.
  • મિત્રો આપે જોયુંને બૂક-૨૦૧૩ પ્રમાણે જેવો ટાઇમ સ્લોટ બદલાયો અને તેની ઇફેક્ટ જોવા મળી, આજ કમાલ છે એસ્ટ્રોલોજીનો.
  • આ વીકમાં સૂર્ય- મંગળ, કેતુ, શુક્ર આમ ચાર ગ્રહો એક જ રાશિમાં છે અને તેમાં પણ સૂર્ય- મંગળ- કેતુ તે ફેરી પ્લેનેટ છે અને મેષ રાશિમાં ફેરી સાઇનમાં જ બીરાજમાન છે.
  • ઇન્ટ્રાડે માટે આ વીકમાં સારું જોબીંગ મળશે.
  • ઓપનિંગ થી ૧૦.૧૫ દરમ્યાન હાઇએસ્ટ વોલેટીલીટી છે. કારણ કે સ્ટાર્ટીંગમાં અપ જમ્પ કરાવી પછી ડાઉન લઇ જશે તેથી તમે કનફયુઝ રહેશો.
  • ૧૦.૧૫ થી ૧૧.૦૦ દરમ્યાન નિફટીમાં અપ બાજુ સારો જમ્પ આવે.
  • ૧૧.૦૦ થી ૧૨.૦૦ દરમ્યાન કમ્પ્લીટ રીવર્સ પેટર્ન પાછળના સમયની બની શકે છે.
  • ૧૨.૦૦થી ૧૩.૩૦ દરમ્યાન નિફ્ટી અપ હોઇ શકે છે.
  • ૧૩.૩૦થી ૧૫.૩૦ દરમ્યાન સ્ટાર્ટીંગમાં ડાઉન ટ્રેન્ડ રાખશે તમે જેવા એન્ટ્રી લેશો તરત અપ ટ્રેન્ડ આવશે માટે તમે વાક્ય સમજીને આગળ વધશો.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • इस हफ़्ते २४-०४-२०१३ के दिन महावीर जयंति के मौके पर स्टाक मार्केट बंद रहेगा।
  • २०१३ मर्केट प्रेडिक्शन की किताब के मुताबिक जैसे टैइम स्लोट बदले हैं और उसका परिणाम देखने को मिला है, इससे पता चलता है कि ज्योतिषशास्त्र में कितनी ताक़त है।
  • इस हफ़्ते में सूर्य, मंगल, केतु, शुक्र- ये सारे ग्रह एक ही राशि में हैं। सूर्य, मंगल और केतु फ़ायरी ग्रह हैं और स्थित भी फ़ायरी राशि- मेष में हैं।
  • इंट्राडे के लिए इस हफ़्ते में अच्छा जोबींग मिलेगा।
  • ओपनिंगे से १०:१५ के बीच सबसे ज़्यादा वोलटायलिटी होगी क्योंकि शुरुआत में ऊपर जम्प करके निफ़्टी फ़िर नीचे लाएगी। इससे संभ्रम का महौल बनेगा।
  • १०:१५ से ११:०० के दौरान निफ़्टी में एक अच्छी जम्प आएगी।
  • ११:०० से १२:०० के बीच पिछले समय की तुलना में पूरी तरह से उल्टा पैटर्न बननेकी संभावना है।
  • १२:०० से १३:३० के दौरान निफ़्टी ऊपर की ओर जा सकती है.
  • १३:३० और १५:३० के बीच शुरुआत में डाउन ट्रेंड रहेगा। आप जैसे ही एंट्री लेंगे, तुरंत अप ट्रेंड आएगा। आप अपनी समझदारी का उपयोग करके ही आगे बढें।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome