15th April, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • The Indian stock market shall remain closed on 19-04-2013 on the occasion of Ram Navami. In the next week, there will be a holiday on the occasion of Mahavir Jayanti, on 24-04-2013.
  • The stellium of Sun, Mars, Venus and Ketu in the Moon Sign Aries may make you extremely aggressive. It is very important for you to worship Lord Ganesha during this phase.
  • During the period between opening to 13:00, Nifty may change its trend every 15 minutes. In all likelihood, the market will remain highly volatile during the aforementioned time-slot. A good time for intraday, though. (0.00)
  • The overall trend at Nifty may be on the up-side during 13:00 to 15:30. However, Ganesha foresees that Nifty may experience a correction at around 14:00. (0.07)

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનિટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને ફળકથન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • ૧૯/૦૪/૨૦૧૩ના રોજ રામનવમી નિમિત્તે સ્ટોકમાર્કેટમાં રજા રહેશે. આવતા અઠવાડિયે ૨૪/૦૪/૨૦૧૩ના રોજ મહાવીર જયંતીની રજા રહેશે
  • મેષ રાશિમાં સૂર્ય-મંગળ-શુક્ર-કેતુ એક સાથે ચાર ગ્રહોની યુતિ આપને ખૂબ જ એગ્રેસીવ બનાવશે માટે ગણેશજીની ઉપાસના કરવી ખૂબ જ આવશ્યક છે.
  • ઓપનિંગથી ૧૩.૦૦ સુધી કોઈ સ્પષ્ટ ટ્રેન્ડ નથી દેખાતો કારણ કે દરેક ૧૫ મિનિટે ટ્રેન્ડ બદલાતો જાય છે. પરંતુ ઈન્ટ્રા ડે માટે આ સમય ઘણો સારો છે. હાઈ વોલેટિલિટી વાળો સમય કહી શકાય (૦.૦૦)
  • ૧૩.૦૦થી ૧૫.૩૦ એકંદરે બજાર ઉપરની તરફ ગ્રાફ બનાવશે પરંતુ વચ્ચે ૨.૦૦ વાગ્યાની આસપાસ કરેક્શન આવે. (૦.૦૭)

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • १९/०४/१३ को राम नवमी है और इस वजह से स्टोक मार्केट बंद रहेगा। आने वाले सप्ताह में २४/४/१३ को महावीर जयंति की भी छुट्टी है।
  • मेष राशि में सूर्य-मंगल-शुक्र-केतु इन चार ग्रहों की युति है। यह युति आपको बहुत ही आक्रामक बना सकती है। यह आवश्यक हो जाता है कि आप गणेशजी की उपासना करें।
  • ओपनिंग से १३:०० के दौरान कोई स्पष्ट ट्रेंड नज़र नही आ रहा क्योंकि हर १५ मिनिट ट्रेंड बदलता रहेगा। लेकिन यह समय इंट्राडे के लिए अच्छा है। इस समय में आप हाय वोलेटयलिटी महसूस करेंगे। (०.००)
  • १३:०० से १५:३० के दौरान मर्केट ऊपर की तरफ़ रहने की संभावना है। परंतु १४:०० के आसपास एक करेक्शन आ सकता है। (०.०७)

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome