11th March, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • You must have read the predictions for the month of March in the book Market Predictions 2013. Now, you would know how accurate Ganesha is!
  • The coming week as well as the next week look set to be good for Nifty. However, after that, Nifty may again be in a consolidation area.
  • Nifty may open on a positive note, and then there may be a gradual trend of profit booking. This shall continue till 10:50.
  • Nifty may keep you own toes between 10:50 to 14:20, but in a pleasant way, as the aforementioned time slot looks set to be very promising for intraday jobbing.
  • Nifty may remain around the surface during 14:20 to 15:00.
  • There may be movement on the up-side during 15:00 to 15:30.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • ગણેશજીએ Bookમાં March મહિનાના slotમાં શું લખ્યું હતું તે આપે જોયું ને! ગણેશજી કેટલી એક્યુરેસી સાથે prediction આપે છે.
  • આ વીક અને આવતું વીક હજું પણ નિફ્ટીમાં દમ છે. પછી ફરી પાછું બજાર કોન્સોલિડેશન એરિયામાં રમશે.
  • પોઝિટીવ નોટથી ઓપન થયા પછી ધીમે ધીમે પ્રોફિટ બુકિંગ થાય જે ૧૦.૫૦ સુધી હોઈ શકે છે.
  • ૧૦.૫૦ થી ૧૪.૨૦ સુધી તમને નિફ્ટી ખૂબ જ મહેનત કરાવશે કારણ કે ઈન્ટ્રા ડે માટે ખૂબ જ સારું જોબિંગ થશે.
  • ૧૪.૨૦થી ૧૫.૦૦ નિફ્ટી સરફેસ બને.
  • ૧૫.૦૦થી ૧૫.૩૦ નિફ્ટીમાં અપ મૂવમેન્ટ આવે.

Hindi

  • प्रत्येक भविष्यवाणि में दस मिनट के समय को कम ज्यादा समझकर भविष्यवाणि को समझें।
  • प्रत्येक भविष्यवाणि को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • गणेशजीने बुक में मार्च माह के स्लॉट में क्या लिखा हुआ है यह आपने देखा होगा।
  • इस सप्ताह और अगले सप्ताह भी निफ्टी में दम है। उसके बाद बाज़ार फिर से कॉन्सोलिडेशन एरिया में खुलेगा।
  • पोजिटीव नोट से ओपन होगी फिर धीरे-धीरे प्रोफिट बुकिंग आएगी, यह समय १०.५० तक का हो सकता है।
  • १०.५० से १४.२० तक आपको निफ्टी बहुत ज्यादा महेनत कराएगी, क्योंकि इन्ट्राडे के लिए बहुत ज्यादा जॉबिंग होगा।
  • १४.२० से १५.०० के दौरान निफ्टी सरफेस बनाए रखेगी।
  • १५.०० से १५.३० के दौरान निफ्टी में ऊपर की ओर मूवमेन्ट आएगा।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome