10th May, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • From last week, the yearly trend has entered the negative zone.
  • The trend at Nifty may be positive during the opening and closing half an hour, in comparison with the previous time slots.
  • Be ready for speculative transactions. But, be prepared for both profit as well as loss.
  • Short sell at Nifty at around 9:40, and set a Rs 2.00 limit on the down-side.
  • At around 10:10, short sell at Nifty, and at around 10:35, buy at Nifty.
  • At around 12:35, buy at Nifty, and at around 13:25, sell.
  • At around 13:45, short sell at Nifty, and exit from the market once you get some margin.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • સ્ટોક માર્કેટ બૂક ૨૦૧૪નું કામકાજ શરૂ થઇ ગયું છે.
  • લાસ્ટ વીકથી આપ યર્લી નિગેટીવ ટ્રેન્ડમાં એન્ટ્રી લઇ ચૂક્યા છો.
  • ઓપનિંગ અને ક્લોઝીંગ ના અડધો કલાક પોઝિટીવ ટ્રેન્ડ હોય પણ પાછળના સમયની સરખામણીમાંસમજવું.
  • સ્પેક્યુલેશન માટે તૈયાર રહો પણ પ્રોફિટ-લોસની ગણતરી સાથે.
  • ૯.૪૦ની આસપાસ નિફટી શોર્ટ કરો, અને ડાઉનની ૨ રૂપિયાની લિમિટ મૂકાવી દો.
  • ૧૦.૧૦ની આસપાસ નિફટી શોર્ટ કરો, ૧૦.૩૫ની આસપાસ બાય કરો.
  • ૧૨.૩૫ની આસપાસ નિફટી બાય કરો, ૧૩.૨૫ની આસપાસ સેલ કરો.
  • ૧૩.૪૫ની આસપાસ નિફટી શોર્ટ કરો, અને માર્જીન મલતા નીકળી જાવ.

HIndi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • स्टाक मार्केट २०१४ की किताब पर काम शुरु हो चुका है।
  • पिछले हफ़्ते से आप साल के नेगेटिव ट्रेंड में एंट्री कर चुके हैं।
  • ओपनिंग और क्लोज़िंग का आधा घंटा पोज़िटिव ट्रेंड हो सकता है पर पहले के समय की तुलना में।
  • स्पेक्युलेशन के लिए तैयार रहें पर प्रोफ़िट-लोस की गणना करके ही।
  • ०९:४० के आस-पास निफ़्टी शोर्ट करें और डाउन की २ रुपय की लिमिट रककर।
  • १०:१० के आस-पास निफ़्टी शोर्ट करें, १०:३५ के आस-पास बाय करें।
  • १२:३५ के आस-पास निफ़्टी बाय करें, १३:२५ के आस-पास सेल करें।
  • १३:४५ के आस-पास निफ़्टी शोर्ट करें, और मार्जिन मिलते ही निकल जाए।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome