8th May, 2013, Nifty Predictions, Sensex Nifty, 2013 Market Sensex

  • Consider 10 minutes plus and minus in each prediction, and act accordingly.
  • Ganesha advises you to compare every prediction with the prediction of the previous time slot.
  • From last week, the yearly trend has entered the negative zone.
  • The weightage for the first couple hours of the day is zero, which means the you should do only jobbing. Do not take any long-term or short-term position during that period.
  • From 11:00 onwards, there may be step-by-step jobbing on the upside. This trend may continue till 12:30.
  • The weightage during 12:30 to 15:30 is 0.02. Therefore, Ganesha leaves it your discretion, as to how you want to trade within such a small margin.

Gujarati

  • દરેક ફળકથનમાં દસ મિનીટનો ગાળો પ્લસ-માઇનસ સમજીને પ્રિડીક્શન સમજવું.
  • ફળકથનને આગળના વાક્ય અને સમયની સરખામણીમાં સમજવું.
  • સ્ટોક માર્કેટ બૂક ૨૦૧૪નું કામકાજ શરૂ થઇ ગયું છે.
  • લાસ્ટ વીકથી આપ યર્લી નિગેટીવ ટ્રેન્ડમાં એન્ટ્રી લઇ ચૂક્યા છો.
  • સ્ટાર્ટીંગના ૨ કલાકની વેટેજ ઝીરો આવે છે. મતલબ ઓનલી જોબીંગ કહી શકીય. નો શોર્ટ, નો લોંગ પોઝિશન.
  • ૧૧.૦૦ વાગ્યાથી નિફટી સ્ટેપ બાય સ્ટેપ અપ બાજુ જોબીંગ કરે. જે ૧૨.૩૦ સુધી હોઇ શકે છે.
  • ૧૨.૩૦થી ૧૫.૩૦ની વેટેજ ૦.૦૨ છે, માટે હવે તમેજ ડિસીઝન લો કે આટલા ઓછા માર્જીનમાં કઇ રીતે ટ્રેડીંગ કરી શકાય.

Hindi

  • प्रत्येक भविष्यवाणी में दस मिनट के समय को कम ज़्यादा समझकर भविष्यवाणी को समझें।
  • प्रत्येक भविष्यवाणी को पिछले वाक्य व समय से तुलना करके समझें।
  • स्टाक मार्केट २०१४ की किताब पर काम शुरु हो चुका है।
  • पिछले हफ़्ते से आप साल के नेगेटिव ट्रेंड में एंट्री कर चुके हैं।
  • शुरुआत के २ घंटे की वेटेज ‘ज़ीरो’ है। इसका मतलब यह है कि यह जोबिंग का समय कहा जा सकता है। ना शोर्ट पोज़िशन ले ना लोंग।
  • ११:०० बजे से निफ़्टी स्टेप बाय स्टेप ऊपर की ओर जोबिंग कराएगी। यह १२:३० तक चल सकता है।
  • १२:३० से १५:३० की वेटेज ०.०२ है। इसलिए आप ही निर्णय लें कि इतने छोटे मार्जिन में किस तरह ट्रेडिंग हो सकती है।

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome