Market (Sensex, Nifty) Prediction for 8th November 2007

  • Offer oil and sindoor to Shree Hanuman and worship Ghantakarna Mahaveer. This will give you strength in New Year.
  • From the beginning to 10:20, Nifty will maintain its progressive pace but the day is dangerous.
  • A small correction between 10:20 and 11:20 is likely to rein the bull. This might make the atmosphere a bit cloudy.
  • Nifty may resume its progress and till 13:40, something new will be experienced. You are advised to go ahead even if there is a danger. Disappointed person should not play in this market.
  • Between 13:40 and 15:30, you should be sure which road you have to take and you need to be prepared for that. Risk has been associated with you ever since you have entered the market.

Gujarati

  • આજે હનુમાનજીને તેલ, સિંદુર ચડાવવા અને ભગવાન ઘંટાકર્ણ મહાવીરની આરાધના કરવાથી આવનાર નવા વર્ષમાં તેમના જેવું આપને બળ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા.
  • નિફટી શરૂઆતથી લઈને ૧૦.૨૦ સુધીમાં તેની પ્રગતીની યાત્રા ચાલુ રાખશે પણ આજનો દિવસ જોખમી લાગે છે.
  • નિફ્ટી ૧૦.૨૦ થી ૧૧.૨૦ દરમ્યાન નાનકડુ કરેકશન આવે પણ તે તેજીના ટકોરાને થોડુ હલાવી નાખે તેવું બની શકે છે. મિશ્રણવાળું અને ઘુંઘળુ વાતાવરણ બનાવાની કોશિશ કરે.
  • નિફ્ટી ફરીથી તેની વિકાસકુચ ચાલુ રાખી ૧૩.૪૦ સુધી કંઈક નવીજ મજા કરાવે અને જોખમ સાથે આગળ વધો. હતાશાવાળી વ્યક્તિએ આ બજારમાં રમવું જ નહીં તેવી આ સંજોગોને ટાળો.
  • નિફ્ટી ૧૩.૪૦ થી ૧૫.૩૦ દરમ્યાન સ્પષ્ટ હોવું જરૂરી છે કે આપે કઈ બાજુ જવું અને તેના માટે આપે તૈયાર રહેવું પડશે. જોખમ તો આપ શેરબજારમાં લઈને જ આવ્યા છો.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome