Market (Sensex, Nifty) Prediction for 7th November 2007

  • Laxmi Poojan, 06:55 to 09:20, 10:50 to 12:20, 03:00 to 06:10, 07:40 to 11:15.
  • Nifty may stay near the surface from opening to 11:30; this may be followed by a strong volatility and upside trend, Ganesha predicts.
  • You can experience high and low tide between 11:30 and 13:50. Don’t get frightened and just give attention to your script or you may lose.
  • Nifty may hold lower side of the surface between 13:50 and 15:05 and may stay around the previous line or try to touch that line.
  • From 15:05 to the end of market, Nifty may create a graph like a tick mark. This is the time to change present condition.

Gujarati

લક્ષ્મી પુજન, ૬.૫૫ થી ૯.૨૦, ૧૦.૫૦ થી ૧૨.૨૦, ૩.૦૦ થી ૬.૧૦, ૭.૪૦ થી ૧૧.૧૫

  • નિફ્ટી શરૂઆતથી લઈને ૧૧.૩૦ દરમ્યાન સરફેશની આજુબાજુ ખુલી જબરજસ્ત અફડાતફડી સાથે થોડુક અપ રાખવાની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે.
  • ૧૧.૩૦ થી ૧૩.૫૦ના સમય સમુદ્રના મોજાની જેમ ઉપર-નીચે રાખે તેથી ગભરાટ કર્યા વગર આપની સ્ક્રીપ્ટમાં ધ્યાન રાખો નહીતર ભાવ નીકળી જશે.
  • નિફ્ટી ૧૩.૫૦ થી ૧૫.૦૫ સરફેશની નીચેની સાઈડ વધારે સમય રહેવાની ઈચ્છા વ્યક્ત કરે અને કાલની લીટીને આસપાસ અથવા તેને અડવાની કોશિશ કરે.
  • ૧૫.૦૫ થી નિફ્ટી સમયના અંત સુધીમાં સાચુ પાડીયે તેવી નિશાની જેવો ગ્રાફ બનાવે. આ સમય વર્તમાન પરિસ્થિતિ બદલવાનો છે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome