Market (Sensex, Nifty) Prediction for 6th November 2007

  • Forget the first 10 minutes of market and take any decision at 10:05. Do not play blindly. Play safe, if you miss the target, you will be in the soup.
  • From 10:05 to 10:40, you can expect good returns from Nifty and May Lord Ganesha maintain this level.
  • Nifty may show some strength in going upside from 10:40 to 12:20 and this time may prove valuable for you.
  • Period between 12:20 and 14:00 may create a feeling of good future but market may remain a bit soft, therefore, look before you leap.
  • Nifty may lose market breadth from 14:00 to 15:30. Do not get duped by any false impression and even if you are at zero, leave the market.

Gujarati

  • માર્કેટની પહેલી ૧૦ મિનીટ જવા દો ૧૦.૦૫ મિનીટે નિર્ણય લો શું કરવું છે આંધળું ના રમો. પૃથ્વી ગોળ છે સમજો ધ્યાનથી રમો ચુકી જશો તો પ્રોબ્લેમ થશે.
  • નિફ્ટી ૧૦.૦૫ થી ૧૦.૪૦ દરમ્યાન વળતરની આશા ચોક્કસ રાખી શકાય અને તે જળવાઈ રહે તેવી ગણેશજીને પ્રાર્થના.
  • નિફટી ૧૦.૪૦ થી ૧૨.૨૦ સુધીમાં હજી વધારે અપ સાઈડ જવામાં તાકાત બતાવે અને આ સમય આપના માટે ઘણો મુલ્યવાન સાબીત થાય.
  • નિફ્ટી ૧૨.૨૦થી ૧૪.૦૦ વાગ્યા દરમ્યાન ભવિષ્ય સારુ હશે તેમ સમજી ઘણી આશાઓ રાખે પણ થોડું નરમ રહે તેથી સાવધાની સાથે આગળ વધો.
  • ૧૪.૦૦ થી ૧૫.૩૦ સુધી નિફ્ટી માર્કેટ બ્રેડ્થ ગુમાવે તેવી શક્યતા છે. ભ્રમણામાં ના રહેશો ઝીરોમાં બેસતા હોય તો પણ નીકળી જાવ.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome