Market (Sensex, Nifty) Prediction for 5th November 2007

  • From start to 12:20, Nifty may head forward slowly but firmly.
  • Nifty may guide you the path from 12:20 to 14:15, but you have to take decision.
  • Nifty may try to touch lower surface but at the same time it would keep the hold.
  • Ganesha foresees that from 14:15 to the end of market, number of weak scripts would be higher than strong scripts.

Gujarati

  • નિફ્ટી શરૂઆતથી લઈને ૧૨.૨૦ના સમય દરમ્યાન ધીમું છતા મક્કમ ગતીએ આગળ વધે.
  • નિફ્ટી ૧૨.૨૦ થી લઈને ૧૪.૧૫ સુધી આપને ખાલી રસ્તો બતાવશે નિર્ણય તમારે લેવાનો છે. નીચેની સાઈડ આવવા પ્રયત્ન કરે પણ મજબુતી બનાવી રાખે.
  • નિફ્ટી ૧૪.૧૫થી લઈને માર્કેટનાઅંત સુધીમાં સ્ક્રીપ્ટ વધનાર શેર કરતા ઘટનાર શેરની સંખ્યા વધી જાય તેવું ગણેશજી જોઈ રહ્યા છે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome