Market (Sensex, Nifty) prediction for 28th November, 2007

Every prediction should be considered with reference to the previous one

  • Ganesha views strong volatility today. Until 11:00, Nifty may open around the surface and can be successful in keeping up trend.
  • You are advised to make as many entries & exits as possible during 11:00 to 12:30 because Nifty is trying to tempt you.
  • Nifty may try to be soft as compared to its last surface from 12:30 to 14:00. You are advised to concentrate on heavy script otherwise there are all chances to get entrapped.
  • From 14:00 to the end of the day, Nifty may try to dupe the traders of Mandi and Ganesha foresees the possibility of closing of market with up margin.

Gujarati

(દરેક વાક્ય ઉપરના વાક્યની સરખામણીમાં સમજવું)

  • ગણેશજી આજે જબરજસ્ત અફડાતફડી રહે તેવુ જોઈ રહ્યા છે. ૧૧.૦૦ સુધી સરફેશની આજુબાજુ ખુલી અપ ટ્રેન્ડ જાળવી રાખવામાં સફળ રહે.
  • ૧૧.૦૦ થી ૧૨.૩૦ વધારેમાં વધારે એન્ટ્રી એક્ઝીટ કરો નીફ્ટી તમને લલચાવાનો પ્રયત્ન કરી રહી છે.
  • ૧૨.૩૦ થી ૧૪.૦૦ દરમ્યાન નીફ્ટી છેલ્લી સપાટીથી સોફ્ટ થવા પ્રયત્ન કરે હેવી વેઈટ સ્ક્રીપ્ટમાં ધ્યાન રાખી લેણ કરવું નહીંતર ફસાઈ જવાના પુરા યોગ છે.
  • ૧૪.૦૦ થી એન્ડ ઓફ ધ ડે નીફ્ટી પાછુ મંદિના ટ્રેડરોને થાપ આપવા કોશિશ કરે અને અપ માર્જીન સાથે ક્લોસીંગ આવવાની સંભાવના ગણેશજી જોઈ રહ્યા છે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome