Market (Sensex, Nifty) Prediction for 16th November 2007

  • You are not advised to make any dangerous deal. Ganesha will give you an opportunity. Be prepared for correction.
  • From 10:55, you are advised to do buying in small quantity.
  • Nifty may experience much fluctuation from 10:55 to 13:10; it’s a time to wait and watch. Market may touch upside.
  • Foreign investors may be active from 13:10 to 14:55, therefore, do not blame yourself or planets. Leave the market immediately as down trend is foreseen.
  • An upside jump is possible from 14:55; you are advised to add your profit earned in the morning so that you don’t have to regret. Ganesha is with you.

Gujarati

  • આજે સોદા કરવામાં ધ્યાન રાખશો. જોખમી સોદા ન કરશો. મિત્રો તમને પણ સસ્તામાં માલ મલશે તમને ગણેશજી એક મોકો ચોક્કસ આપશે. કરેકશનની તૈયારી કરવી જોઈએ.
  • નિફ્ટીમાં ૧૦.૫૫ થી થોડુ-થોડુ કરવું તે જ આજનો નફો.
  • નિફ્ટી ૧૦.૫૫ થી ૧૩.૧૦ સુધી ફરીથી હાહાકાર મચાવે અને તેલ જોવો તેલની ધાર જોવો તેવો સમય કહી શકાય પણ અપ સાઈડ હોઈ શકે.
  • નિફ્ટી ૧૩.૧૦ થી ૧૪.૫૫ દરમ્યાન એફઆઈઆઈ સક્રીય થાય એટલે આમાં તમે પોતાનો કે ગ્રહોનો વાંક ના કાઢશો. જલદી નીકળી જાવ ડાઉન ટ્રેન્ડ દેખાય છે.
  • ૧૪.૫૫ થી નિફ્ટી અચાનક અપ સાઈડ જમ્પ લગાવે પણ તમે આજે સવારનો કમાયેલો નફો લગાડજો તો જાય તો અફસોસ ના થાય. બાકી ગણેશજી આપની સાથે છે જ.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome