Market (Sensex, Nifty) Prediction for 15th November 2007

  • Today is Labh Pancham and Jain Panchami. It’s the best day for special Muhurat and new deals.
  • From 11:15 to 12:30, you can purchase some of your preferred shares on delivery base for an auspicious start.
  • Nifty may turn treacherous any time from opening to 10:10.
  • Do not rely on others’ advice from 10:10 to 12:55 and have patience.
  • From 12:55 to 14:20, market may create impatience and it may go down.
  • There can be lot of boredom and troubles from 1420 to the end; you need to have patience. Market may go up; you can turn the possibility into promise.

Gujarati

  • આજે લાભપાંચમ છે જૈનપંચમી પણ છે. નવા વર્ષના સ્પેશિયલ મુદ્દત કરવા અથવા નવા સોદા કરવાનો ઉત્તમ દિવસ.
  • ડીલીવરી બેઈઝ થોડા આપને ગમતા શેર આજે ૧૧.૧૫ થી ૧૨.૩૦ વચ્ચે શુકન કરવા લઈ શકાય.
  • નિફ્ટી શરૂઆતથી લઈને ૧૦.૧૦ સુધી બીલકુલ ભરોસાપાત્ર નથી ગમે ત્યારે દગો દેવા સક્ષમ છે.
  • નિફ્ટી ૧૦.૧૦ થી ૧૨.૫૫ દરમ્યાન બીજાના અભિપ્રાયો ના લો. જેટલું જોર કરશે તેટલી ગરમી વધારે ઉત્પન્ન થશે માટે ધીરજથી કામ લો
  • નિફ્ટી ૧૨.૫૫ થી ૧૪.૨૦ દરમ્યાન એક-એક અધિર અને વ્યાકુળ કરી મુકે તેવી પરિસ્થિતિ ડાઈન સાઈડ બનાવે.
  • નિફ્ટી ૧૪.૨૦ થી એન્ડ સુધીમાં ખુબજ અગવડતાઓ અને કંટાળો લાવશે પણ હિંમતથી વેપાર ગોઠવો. અપની સાઈડ કદાચ લાવે એવી સંભાવના છે જે શક્યતામાં બદલવા આપના હાથમાં છે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome