Market (Sensex, Nifty) Prediction for 14th November 2007

  • Ganesha gives you three phases of jobbing. You can follow the mood of market during these three phases. (1) From 10:55 to 11:10 (2) from 11:30 to 11:45 (3) from 13:07 to 13:31 (doubling is advised).
  • Nifty may prove strong from the opening to 12:55, but change in direction/thought may change your destiny.
  • From 12:55 to 14:55, advance planners may enjoy good returns; otherwise, it’s a negative phase.
  • Nifty may prove a double-edged sword during 14:55 to 15:30 and heavy-weight script may help take the market up. If your destiny supports, you can gain.

Gujarati

  • ગણેશજી જોબીંગના ત્રણ તબક્કા લખાવે છે લખીને ટર્મીનલ જોડે બેસો જે પ્રકારનો ટ્રેડીંગ ચાલતો હોય તે પ્રમાણે આ સમયમાં કરો. (૧) ૧૦.૫૫ થી ૧૧.૧૦ (૨) ૧૧.૩૦ થી ૧૧.૪૫ (૩) ૧૩.૦૭ થી ૧૩.૩૧ (ડબલીંગ કરી શકાય)
  • નિફ્ટી આમ તો શરૂઆતથી લઈને ૧૨.૫૫ સુધી બળવાન પુરવાર થાય પણ વિચારવાની દિશા બદલો દશા ચોક્કસ બદલાશે.
  • નિફ્ટી ૧૨.૫૫ થી ૧૪.૫૫ દરમ્યાન જેમણે એડવાન્સ પ્લાનીંગ કરવાવાળા જ ફાવશે જે તેમાં એક્કા હશે તેજ ફાવશે બાકી નેગેટીવ તબક્કો કહી શકાય.
  • નિફ્ટી ફરીથી ૧૪.૫૫ થી ૧૫.૩૦ દરમ્યાન અણધાર્યું બે તરફી તોફાન બતાવશે અને અપ સાઈડ લઈ જવા હેવી વેઈટ સ્ક્રીપ્ટ મદદ કરી શકે છે. આ સંભાવનાઓ છે. બાકી આપનું ભાગ્ય સાથ આપે તો સારુ ગેઈન મલે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome