Market (Sensex & Nifty) prediction for 23rd November, 2007

  • Be careful today while trading; there are all possibilities of Nifty remaining soft. Ganesha gives you three phases of jobbing. (1) 10:28 to 10:40 (2) 12:30 to 12:40 (3) 14:00 to 14:20.
  • It is your responsibility to keep the trend up. Keep your cool while trading.
  • From 10:50 to 12:40, you may get entangled in Nifty net; you may lose your direction, therefore, start booking profit.
  • Ganesha notes that Nifty may lose hold on market from 12:40 to 14:10.
  • Market may try to come up (compared to previous prediction) from 14:10 to 15:20; but it is not reliable.
  • From 15:20 to 15:30, market may come down and mark the end of the week.

Gujarati

  • નીફ્ટીમાં આજે ધ્યાનરાખી વેપાર કરવો, નરમ રહેવાની પુરેપુરી શક્યતા છે. જોબીંગના ત્રણ સમય. (૧) ૧૦.૨૮ થી ૧૦.૪૦ (૨) ૧૨.૩૦ થી ૧૨.૪૦ (૩) ૧૪.૦૦ થી ૧૪.૨૦.
  • શાંતિ રાખીને વેપાર કરવો ૧૦.૫૦ સુધી અપ ટ્રેન્ડ રાખવાની જવાબદારી આપની છે. તેથી તે રીતે પોઝીશન લેશો.
  • ૧૦.૫૦ થી ૧૨.૪૦ સુધી નીફ્ટીમાં અટવાયેલા જ રહેશો કઈ બાજુ જવુ તેની સુઝ ના પડે તેથી પ્રોફીટ બુક કરવા લાગો. જેટલા મળ્યા તેટલો નફો સમજો.
  • ૧૨.૪૦ થી ૧૪.૧૦ દરમ્યાન નીફ્ટી માર્કેટ પરની પકડ ગુમાવે તેવું ગણેશજી નોંધી રહ્યા છે.
  • ૧૪.૧૦ થી ૧૫.૨૦ આગળના વાક્યની સરખામણીમાં થોડોક અપ આવવાની કોશિશ કરે પણ ભરોસાપાત્ર નથી.
  • ૧૫.૨૦ થી ૧૫.૩૦ થોડુક ડાઉન લાવીને સપ્તાહનો અંત બતાવે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome