Market (Sensex & Nifty) prediction for 22nd November, 2007

  • Nifty may betray you today. Your best efforts may fetch you little success. Till 11:20, market may remain up with mental stress.
  • You may play with panic during 11:20 to 13:00. Market may come down a little but there cannot be a major change.
  • Market may turn bearish from 13:00 to 14:05.
  • You can buy from 14:05 to the end OR purchase now and sell out tomorrow with opening market; you may get good bucks.

Gujarati

  • નીફ્ટી આજે દગો આપવા માટે કેપેબલ છે. આજે ખુબજ મહેનતના અંતે થોડા રૂપીયા આપશે. ૧૧.૨૦ સુધી માનસીક પરિતાપ સાથે અપ રહે.
  • ૧૧.૨૦ થી ૧૩.૦૦ દરમ્યાન ડરતા ડરતા રમવાની ઈચ્છા થાય થોડોક ડાઉન આવે પણ બહુ ખાસ મહત્વ ના દેખાય.
  • ૧૩.૦૦ થી ૧૪.૦૫ દરમ્યાન બેરીસ સાઈડ જવા કોશિશ કરે પણ એટલુ વધારે ના જાય તેનું ગણેશજી સમજી
  • રહ્યા છે.
  • ૧૪.૦૫ થી બાય કરી એન્ડમાં વેચી દો અથવા અત્યારે લઈ લો કાલે વેચજો સવારના ખુલતા માર્કેટે થોડુ રૂપીયા મલવાની શક્યતા છે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome