Market (Sensex & Nifty) prediction for 21st November, 2007

  • Nifty may lose its hold, but if you are a skilled player, you can earn a lot. Market may be volatile till 10:45. Do not involve yourself in prices where delivery is must. You have to pay for your hasty decisions.
  • Nifty can be a mystery between the time slot 10:45 and 11:20, therefore Ganesha advises you to leave this phase.
  • Time between 11:20 and 14:20 is dull with little movement. Script can also be stable.
  • Nifty may try to give a marginal close with upside from 14:30 to the end.

Gujarati

  • નીફ્ટી આજે મજબુતી છોડી શકે છે પણ જો રમતા આવડે તો જબરજસ્ત કમાવાય. ૧૦.૪૫ સુધી ખુબજ વોલેટાઈલ રહે. ડીલીવરી લઈ લેવી પડે તેવા ભાવમાં ના પડશો. ઉતાવળીયો નિર્ણય લેવો નહીં.
  • ૧૦.૪૫ થી ૧૧.૨૦ આ ટાઈમ સ્લોટમાં કાંઈ ખબર ના પડે તેવું વર્તન નિફ્ટી કરે તેથી આ તબક્કો છોડી દેવાની ગણેશજી સલાહ આપે છે.
  • ૧૧.૨૦ થી ૧૪.૨૦ કંટાળાજનક સમય કહેવાય ઓનલી મુવમેન્ટ દેખાય આપણી સ્ક્રીપ્ટનો ભાવ ત્યાંને ત્યાંજ હોય.
  • ૧૪.૨૦ થી એન્ડ દરમ્યાન નીફટી ઉપરની સાઈડ માર્જીનલ બંધ આપવાની કદાચ કોશીશ કરે.

With Ganesha’s Grace,
Dharmeshh Joshi,
09909941816
www.GaneshaSpeaks.com

Continue With...

Chrome Chrome