જન્મકુંડળી અથવા જન્મપત્રિકા

તમે કમસેકમ એક વખત તો જન્મકુંડળી અથવા જન્મપત્રિકા વિશે સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે, જન્મપત્રિકાના પાનામાં જીવનના રહસ્યો છુપાયેલા હોય છે? તમારી ક્ષમતા બહાર લાવવામાં અને કોઇ લક્ષ્ય નિર્ધારિત કરવામાં તે મદદ કરે છે.

Please Wait..

FREE Ask a Question Worth ₹ 299 with Janampatri in Gujarati

Min 25 Characters

0/300

Min 25 Characters

0/300

જન્મપત્રિકા શું છે?

જન્મપત્રિકા કેવી રીતે ઉપયોગી છે?

જન્મકુંડળીની જરૂર ક્યારે પડે છે?

જન્મપત્રિકા શું છે?

જન્મપત્રિકા કેવી રીતે ઉપયોગી છે?

જન્મકુંડળીની જરૂર ક્યારે પડે છે?

તમારી જન્મકુંડળીમાં શું હશે?

તમારી જન્મકુંડળીમાં શું હશે?

જન્મકુંડળી કેવી રીતે ખરીદી શકાય?

ઑનલાઇન ચુકવણી કરો અને
તમારી વ્યક્તિગત માહિતી આપો.

તમને 72 કલાકમાં
ઇમેલ પર જન્મપત્રિકા મળશે.

જન્મકુંડળીથી શું ફાયદો થશે?

 • વ્યક્તિગત વિશ્લેષણ
  • નિષ્ણાત જ્યોતિષીઓ તેમના જ્યોતિષીય જ્ઞાન અને અનુભવથી જન્મકુંડળી અને જન્મપત્રિકા તૈયાર કરે છે.
  • તેના દરેક ભાવ (સ્થાન)ની ગણતરી કરીને હસ્તલિખિત રિપોર્ટ તૈયાર કરે છે.
  • આ રિપોર્ટમાં તમારી શક્તિઓ અને નબળાઇઓ દર્શાવેલી હોય છે.
 • તમારું ભવિષ્ય
  • આ તમને જીવનની સંભવિત ઘટનાઓથી સચેત કરે છે જેથી તે અનુસાર તમે આગોતરા પગલાં લઇ શકો.
  • આ તમને નાણાં, પ્રણયજીવન, લગ્ન, કારકિર્દી, પરિવાર અને સંબંધો વિશે જણાવે છે.
  • આ જીવનના વિવિધ પાસાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડે છે.
 • ઉકેલ અને નિવારણ પણ
  • અમારા જ્યોતિષી તમને જન્મકુંડળી અનુસાર રત્નનો ઉપાય બતાવે છે.
  • આ ઉપાય તમારી જન્મકુંડળીમાં ગ્રહોના દુષ્પ્રભાવને ઓછો કરવા અને લાભદાયક પ્રભાવને વધારવામાં મદદ કરે છે.
 • સચોટતા
  • ટેકનિકલ અને જ્યોતિષીય તજજ્ઞતાની સહાયતાથી અમે તમારી જન્મપત્રિકાને એકદમ સચોટ બનાવવા માટે નાસાના ડેટાનો અભ્યાસ કરીએ છીએ.
 • સર્વશ્રેષ્ઠ નિર્ણય
  • જન્મપત્રિકા તમને દાંપત્યજીવન, કારકિર્દી, પ્રેમ, નાણાં અને શિક્ષણ જેવા જીવનના તમામ પાસાઓમાં સર્વશ્રેષ્ઠ નિર્ણય લેવા માટે અને તેમાં સફળતા હાંસલ કરવા માટે સામર્થ્ય આપે છે.
 • તમારી સેવામાં
  • જન્મપત્રિકા વિશે તમારી કોઇપણ શંકાના નિવારણ માટે અમે હંમેશા તત્પર રહીએ છીએ.
  • તમે બસ અમનેsupport@ganeshaspeaks.com પર ઇમેલ કરો અને નિશ્ચિંત થઇ જાવ.

અવારનવાર પૂછાતા પ્રશ્નો

 • GaneshaSpeaks.com શું છે?
  • ગણેશાસ્પીક્સ, વર્ષ 2003માં પ્રતિષ્ઠિત જ્યોતિષી બેજાન દારુવાલાએ શરૂ કરેલી અગ્રણી જ્યોતિષીય સંસ્થા છે.
  • ગણેશાસ્પીક્સ જ્યોતિષીય સેવાઓ અને સામગ્રી ઉપલબ્ધ કરાવતી વિશ્વની અગ્રણી સંસ્થા છે.
  • અમે હાલમાં ઉપલબ્ધ અને ભવિષ્યમાં આવનારી પ્રોડક્ટ્સ, સેવાઓ અને બ્રાન્ડના એક પ્રભાવશાળી પોર્ટફોલિયોનો દાવો અને વાયદો બંને કરીએ છીએ.
 • GaneshaSpeaks.com પરથી જ જન્મપત્રિકા ખરીદવામાં શું ફાયદો છે?
  • ગણેશાસ્પીક્સના જ્યોતિષીઓને પ્રખર જ્યોતિષવિદ્ શ્રી બેજાન દારુવાલાએ વ્યક્તિગતરૂપે જ્યોતિષશાસ્ત્રની તાલીમ આપી છે.
  • આ સંસ્થાને શ્રી બેજાન દારુવાલાના જ્યોતિષીય જ્ઞાનના વારસાના અધિકૃત વારસદાર તરીકે જાહેર કરવામાં આવી છે.
  • અમારા જ્યોતિષીઓનું ફળકથન ખૂબ જ સચોટ હોય છે જેમણે વર્ષ 2003થી અત્યાર સુધીમાં 50,000,000 થી વધુ ગ્રાહકોને સંતોષકારક મદદ કરી છે.
 • જ્યોતિષશાસ્ત્ર શું છે?
  • તમે વાસ્તવમાં કોણ છો અને તમે શું બનશો તે પ્રમાણિત કરવાની સૌથી વ્યાપક રીત એટલે જ્યોતિષશાસ્ત્ર.
  • જ્યોતિષવિજ્ઞાન, મનોવિજ્ઞાનનો એક સ્વાભાવિક સાથી છે. એવું કહી શકાય કે બંને એકબીજાના પૂરક પણ છે.
  • જો મનોવિજ્ઞાનને આત્મના અભ્યાસના રૂપમાં પરિભાષિત કરી શકાય તો, જ્યોતિષવિજ્ઞાનને ગ્રહોની ભાષાના માધ્યમથી આત્મનો અભ્યાસ કહી શકાય.
 • શું જન્મકુંડળીમાં મારા ભવિષ્ય વિશે બહેતર માહિતી મળી શકે?
  • ચોક્કસ મળી શકે છે! અમે સક્રીય કાર્યવાહી અને નિશ્ચિતતામાં વિશ્વાસ રાખીએ છીએ. ઉપરાંત, તમે પણ ભાગ્યમાં માનો તેવી અપેક્ષા રાખીએ છીએ.
  • જોકે, આ બાબતે અંતિમ નિર્ણય તમારે લેવાનો છે પરંતુ છતાં પણ અમારા વિશ્લેષણ, સૂચન અને ઉકેલો ખરાબ પ્રભાવો દૂર કરવામાં તેમજ તમને યોગ્ય નિર્ણય લેવામાં ચોક્કસપણે મદદ કરશે.
 • શું મારી અંગત માહિતીને ગુપ્ત રાખવામાં આવશે?
  • ચોક્કસપણે ગુપ્ત રાખવામાં આવશે! અમારા તમામ ગ્રાહકોની માહિતી 100 ટકા ગુપ્ત રાખવામાં આવે છે.
  • અમે કોઇપણ સંજોગોમાં કોઇપણ પ્રકારે અન્ય વ્યક્તિને અમારા ગ્રાહકોની માહિતી આપતા નથી.
Please Wait..

FREE Ask a Question Worth with Janampatri in Gujarati

Min 25 Characters

0/300

Min 25 Characters

0/300

 • ₹ 24950%OFF
  was ₹498.00 save ₹249.01
  All inclusive

અમારા ગ્રાહકો આના વિશે શું કહે છે?

બેજન દારુવાલાની ટીમ

તમે શ્રી બેજન દારુવાલા દ્વારા પ્રશિક્ષિત 25 વર્ષથી વધુ અનુભવવાળા નિષ્ણાત જ્યોતિષીઓ દ્વારા સલાહ લેશો. તેઓ વાસ્તવ માં ખૂબજ વિદ્વાન અને તજજ્ઞ છે.

BUY NOW