For Personal Problems! Talk To Astrologer

કન્યા – કન્યા સુસંગતતા

કન્યા અને કન્યા રાશિ વચ્ચે સુસંગતતા

કન્યા જાતક તેનું દરેક કામ ચોકસાઈથી કરે છે અને વિચારે છે કે દરેક જણે તેની જેમ જ સારી રીતે કામ કરવું જોઇએ. કન્યા જાતક સ્વભાવે શરમાળ હોય છે. એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી રાખવું તેમને ગમતું નથી. તેઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા તૈયાર હોય છે. કન્યા જાતકો જીવન પ્રત્યે વ્યવહારૂ અભિગમ ધરાવે છે. તેઓ ભાવાનાત્મક મૂલ્યો સાથે જોડાતા નથી. કન્યા જાતકો ભરોસાપાત્ર અને પોતાના જીવનસાથીને સમર્પિત હોય છે. બીજી રાશિ સાથે કન્યા રાશિની સુસંગતતા સારી હોય છે કારણ કે તેઓ સરળ હોય છે તેમજ વિશ્વાસ રાખનાર સાથે વિશ્વાસઘાત નથી કરતા. જોકે, તેઓ લોકો પર ભરોસો નથી મુકતા.

કન્યા રાશિના પુરુષની કન્યા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
કન્યા રાશિના પુરુષ અને સ્ત્રીની જોડી દેખાવમાં ઘણી સારી લાગે છે જે લોકોમાં ઇર્ષાની ભાવના જગાવી શકે છે. આ સંબંધ જીવન પર્યત ટકી શકે તેવો સુમેળ ધરાવે છે. આ પ્રેમ સંબંધમાં શારીરિક તાલમેલ પણ ઘણો સારો હોય છે. તેઓ બંને જીવન તરફ વ્યવહારૂ અભિગમ ધરાવે છે. પુરુષ સ્ત્રીની વિશ્વસનીયતા અને ભરોસાની કદર કરે છે. જો બંને તરફથી થોડા વધારે પ્રયત્નો કરવામાં આવે તો મતભેદો દૂર થાય અને સંબંધો ખીલી શકે છે.

સુસંગતતા

કન્યા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરિયાતો અને વ્યાવસાયિકોને પહેલો દિવસ અનુકૂળતાવાળો છે પરંતુ બીજા દિવસે મધ્યાહનથી સ્થિતિ થોડી બદલાશે માટે સપ્તાહના મધ્યમાં હાથમાં રહેલા કાર્યો પાર પાડવા માટે વધુ મહેનત કરવી પડશે. હાલમાં શિક્ષણ, મીડિયા, પ્રિન્ટિંગ, રસાયણ,…

કન્યા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

જેઓ પહેલાથી કોઈની સાથે સંબંધોમાં છે તેઓ શરૂઆતમાં એકબીજાના સંગાથમાં વધુ ખુશ રહેશે. તમારા સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવા માટે પણ પહેલો દિવસ સાનુકૂળ છે. બીજા દિવસે મધ્યાહન પછી મુલાકાતોમાં મુશ્કેલી આવી શકે છે પરંતુ છેલ્લા બે…

કન્યા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

હાલમાં તમારી આવકમાં અવરોધો આવતા હશે કારણ કે તમને શરૂઆતમાં કોઇને કોઇ પ્રકારે આર્થિક લાભની શક્યતા છે. સપ્તાહના મધ્યમાં અણધાર્યા ખર્ચની શક્યતા બનશે. નોકરિયાતોને એવોર્ડ, ઈન્સેન્ટિવ કે અન્ય પ્રકારે આર્થિક લાભની શક્યતા હશે તો…

કન્યા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

અભ્યાસમાં જો તમે અત્યારે પુરતુ ધ્યાન આપશો તો અચુક સારું ફળ મળી શકે છે. ખાસ કરીને પહેલા દિવસે તમે ઘણી રુચિપૂર્વક અભ્યાસ કરશો. સપ્તાહના મધ્યમાં તમારું મન થોડુ ચંચળ રહેતા ધ્યાન નહીં આપી શકો પરંતુ બાકીનો સમય ખરેખર ઉત્તમ છે. છેલ્લા…

કન્યા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની તમારે થોડી કાળજી લેવી પડશે કારણ કે દાંત, જીભ, પેઢામાં દુખાવો, ગળામાં બળતરા, ગરદનમાં સોજો અને ખભાના સ્નાયુઓની સમસ્યાથી પીડાય છે તેમને પીડા વધી શકે છે. આ ઉપરાંત બીજા દિવસના મધ્યાહનથી ચોથા દિવસના મધ્યાહન સુધી શરીરમાં…

નિયતસમયનું ફળકથન