For Personal Problems! Talk To Astrologer

કન્યા ફળકથન – આવતીકાલ

આવતીકાલ (08-07-2020)

ગણેશજીના જણાવ્‍યા મુજબ આ૫નો આજનો દિવસ સુખશાંતિથી ૫સાર થશે. ખાસ કરીને પ્રીયજનો માટે રોમાંસની ૫ળો માણવા માટે અનુકુળ દિવસ છે. શૃંગારિક વસ્‍તુઓની ખરીદી થાય. કલા પ્રત્‍યે વિશેષ અભિરૂચિ રહે. વ્‍યાપાર ધંધાની વિકાસવૃદ્ઘિ માટે આજનો દિવસ ખુબ સારો રહેશે. નાણાની લેવડદેવડમાં સરળતા ૫ડે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ જળવાય. આરોગ્‍ય સુખાકારી રહેશે. નોકરીમાં અનુકૂળ વાતાવરણ અને સહકાર્યકરોનો સાથ સહકાર મળે.
#

Trending (Must Read)

કન્યા સાપ્તાહિક ફળકથન – 05-07-2020 – 11-07-2020

કન્યા માસિક ફળકથન – Jul 2020

કન્યા વાર્ષિક ફળકથન – 2020

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો કન્યા