☰
કન્યા જાતકોના પ્રણય સંબંધો
કન્યા જાતકો સમર્પિત, પ્રામાણિક અને સ્થિર હોય છે, જોકે એક સારા પ્રેમી બનવા માટે તેમનામાં ઉત્સાહ, આકર્ષણ અને મોહકતાનો અભાવ વર્તાય છે. તેમના લગ્નજીવનમાં સ્થિરતા હોય છે કારણ કે તેઓ લગ્ન વિષે પરંપરાગત અને રૂઢિગત અભિગમ ધરાવતા હોય છે. જો કે, આપના જીવનસાથી આપને સહકાર ન આપે તો આપ નિરાશા અનુભવો છો. જીવન સાથીમાં બૌદ્ધિક ચાતુર્ય ન હોય ત્યાં સુધી કન્યા જાતકો તેમનામાં રસ ધરાવતા નથી.