For Personal Problems! Talk To Astrologer

કન્યા માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Jan 2021)

તમારામાં પ્રેમની લાગણી પ્રબળ રહેશે પરંતુ સ્વભાવમાં આળસ અથવા અન્ય બાબતોમાં વધુ પડતું ધ્યાન આપવાના કારણે સંબંધો વણસે નહીં તેનું ધ્યાન રાખવું. છેલ્લા ત્રણ દિવસમાં તમે નવા સંબંધોની શરૂઆત કરી શકો છો. અત્યારે દૂર વસતા પ્રિયપાત્ર સાથે મુલાકાત થાય અથવા તેમની સાથે કમ્યુનિકેશન વધે તેવી સંભાવના વધારે છે. પહેલા સપ્તાહમાં વિજાતીય મિત્રો સાથે વ્યવહારમાં સાચવવું અને તેમના પર અતિશય વિશ્વાસ કરવાનું ટાળજો.

વધુ જાણો કન્યા

Free Horoscope Reports 

કન્યા સાપ્તાહિક ફળકથન – 10-01-2021 – 16-01-2021

કન્યા વાર્ષિક ફળકથન – 2021

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર