For Personal Problems! Talk To Astrologer

કન્યા માસિક સ્વાસ્થ્ય ફળકથન

આ મહિનો (Aug 2020)

સ્વાસ્થ્ય મામલે પૂર્વાર્ધનો સમય બહેતર છે અને તમે સ્ફુર્તિ સાથે કામકાજમાં જોડાયેલા રહો પરંતુ ઉત્તરાર્ધમાં તમારે સાચવવું પડશે. પાછલા પખવાડિયામાં, અજંપો, બ્લડપ્રેશર, કમરમાં દુખાવો, આંખોમાં બળતરા વગેરે થઈ શકે છે. અવારનવાર થાક પણ લાગે. ઉત્તરાર્ધમાં હૃદયના ધબકારાની અનિયમિતતા, કફ અથવા છાતીમાં દુખાવાની ફરિયાદ થઇ શકે છે માટે થોડુ સાચવવું જરૂરી છે.

વધુ જાણો કન્યા

Free Horoscope Reports 

કન્યા સાપ્તાહિક ફળકથન – 02-08-2020 – 08-08-2020

કન્યા વાર્ષિક ફળકથન – 2020

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર