For Personal Problems! Talk To Astrologer

કન્યા માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Dec 2019)

શિક્ષણમાં તમારી ગતિ જળવાઇ રહેશે. વચ્ચે વચ્ચે અભ્યાસમાંથી રુચિ થોડી ઘટે પરંતુ તમે ફરી કારકિર્દીને ધ્યાનમાં રાખીને મક્કમ નિર્ધાર સાથે આગળ વધશો. ખાસ કરીને બિનજરૂરી બાબતોથી દૂર રહીને અભ્યાસમાં ધ્યાન આપવાની ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. ઉત્તરાર્ધના તબક્કામાં ખાસ કરીને તમે અભ્યાસમાં નવી શૈલી અપનાવી શકો છો. ઇતરપ્રવૃત્તિઓથી દૂર રહેવું.

વધુ જાણો કન્યા

Free Horoscope Reports 

કન્યા સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

કન્યા વાર્ષિક ફળકથન – 2019

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર