તમારામાં અત્યારે વાણીનું પ્રભૂત્વ હોય તેવા ક્ષેત્રમાં અત્યારે સાચવવું પડશે કારણ કે વાણીની ઉગ્રતાના કારણે બાજી બગડી શકે છે. આ સમયમાં તમે શેરબજાર,વાયદા બજાર, કરન્સી વગેરેના કામકાજોમાં રોકાણ અથવા સોદા ધીમી ગતિએ થાય તેમજ લાંબાગાળાનું રોકાણ કરવાનું હોય તો જ આગળ વધી શકો છો.