For Personal Problems! Talk To Astrologer

કન્યા માસિક ફળકથન

આ મહિનો (Feb 2020)

આ મહિનામાં નોકરિયાતોને કામકામમાં સર્જનાત્મકતા અને બૌદ્ધિકચાતુર્યનો સમન્વય રહેવાથી સફળતા મળે, વિદેશ સંબંધિત કાર્યો થાય. કૌટુંબિક ખર્ચાઓ થઇ શકે છે. સ્થાવર મિલકત વસાવવામાં સફળતા મળે. તમે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે અથવા આવકનો નવો સ્રોત બનાવવા માટે સ્થાવર મિલકતોમાં રોકાણ કરો તેવી શક્યતા છે. વિદ્યાભ્યાસના કાર્યો હાલમાં ધીમી ગતિએ ચાલશે માટે ખાસ કરીને પરીક્ષાલક્ષી તૈયારીઓ માટે હવે વધુ સમય આપવો પડશે. તેમાં પણ ઉત્તરાર્ધમાં સ્થિતિ વધુ સાચવવી પડશે. સંતાન અંગે થોડી ચિંતાઓ રહે. પ્રણય પ્રસંગો ધીમી ગતિએ આગળ વધે તેમજ નવી શરૂઆત કરવામાં કદાચ એકાદ નિષ્ફળતા પણ મળી શકે છે. જે લોકોને, કફ, શરદી, છાતિમાં દુખાવો વગેરે સમસ્યા હોય તેમણે અત્યારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. પ્રોફેશનલ મોરચે આ મહિનામાં તમને આગળ વધવાની તકો મળે પરંતુ સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે તમારે કામ અને સર્વિસની ગુણવત્તામાં ક્યાંય ચુક કરવી પોષાય તેમ નથી. સામાજિક મોરચે તમારી સક્રિયતા અત્યારે તમારી પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો કન્યા

Free Horoscope Reports 

કન્યા સાપ્તાહિક ફળકથન – 23-02-2020 – 29-02-2020

કન્યા વાર્ષિક ફળકથન – 2020

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર