નામાક્ષર
પ, ઠ, ણ
સ્વભાવ
દ્વિસ્વભાવ
સારા ગુણ
વિવેક બુધ્ધિ ધરાવનાર , પધ્ધતિસર કામ કરનાર , વિશ્લેષણાત્મક, સ્પષ્ટ અભિવ્યક્તિ ધરાવનાર , શાંત
નકારાત્મક ગુણ
આલોચક , ઝઘડાળુ , રીસાળ સ્વભાવના , સંકુચિત દ્રષ્ટિકોણવાળા
વિશેષતા
સારાસારનો ભેદ પારખનાર, વ્યવસ્થિત , વિશ્લેષણાત્મક , સ્પષ્ટ અભિવ્યક્તિવાળા , શાંત, આલોચક, ઝઘડાળુ, વાતવાતમાં નારાજગી, સંકુચિત દ્રષ્ટિકોણ
કન્યા રાશિનું ચિહ્ન
ધાન્ય સહિત એક હાથમાં વીણા અને બીજા હાથમાં અગ્નિપાત્ર સાથે હલેસા વગરની નાવમાં બેઠેલી કન્યા