For Personal Problems! Talk To Astrologer

કન્યા જાતકોની કારકીર્દિ

કન્યા જાતકોની કારકીર્દિ

કન્યા જાતકો ઉત્કૃષ્ટ વકીલ, ટીકાકાર, સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરિયન, કારીગર અને સાઇકોલોજિસ્ટ બની શકે છે. કન્યા જાતકો સારા પત્રકાર અને સંપાદકો પણ બની શકે છે. આપ સારા તબીબ, કેમિસ્ટ, હોમિયોપેથ અને આરોગ્ય તેમ જ સ્વચ્છતાના નિષ્ણાત પણ બની શકો છો. કન્યા રાશિની છોકરી સારી સેક્રેટરી બની શકે છે.

કન્યા સાપ્તાહિક ફળકથન – 17-11-2019 – 23-11-2019

સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર