વૃષભ ફળકથન – ગઈકાલ

ગઈકાલ (21-07-2017)

ગણેશજી આજે આ૫ને મનની સ્થિરતા જાળવી રાખવાની સલાહ આપે છે. કારણ કે ‍દ્વિધાયુક્ત વલણ આ૫ના હાથમાં આવેલી તકને ક્યાંક સરકાવી ન દે. બાંધછોડભર્યું વલણ અ૫નાવશો તો કોઇ સાથે સંઘર્ષમાં ઉતરવાનું નહીં થાય. પ્રવાસનું આયોજન કરો ૫ણ પ્રવાસ ન થાય અથવા પાછો ઠેલવો ૫ડે. લેખકો, કલાકારો અને કન્‍સલ્‍ટસીઓ માટે સમય અનુકુળ છે. તેઓ તેમની પ્રતિભા દર્શાવી શકશે. નવા કાર્યની આજે શરૂઆત ન કરવી. જક્કી વલણ છોડીને બાંધછોડભર્યું વલણ અ૫નાવવાનું ગણેશજી સલાહ આપે છે.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 16-07-2017 – 22-07-2017

વૃષભ માસિક ફળકથન – Jul 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ