વૃષભ સાપ્તાહિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ સપ્તાહ (13-08-2017 – 19-08-2017)

આપના માટે સપ્તાહની શરૂઆતના બે દિવસ સંબંધો મામલે થોડા પ્રતિકૂળ છે. માનસિક અજંપો અને વ્યાકુળતા રહેવાથી મુલાકાતોનું આયોજન તારીખ 15 પછી કરી શકો છો. ઉત્તરાર્ધના સમયમાં તમે વાણીની મીઠાશથી વિજાતીય પાત્રોને આકર્ષી શકશો. આપની કમ્યુનિકેશન કળા પણ ખીલવાથી નવા સંબંધો બંધાય અને આપના પરિચિતો તેમજ મિત્રવર્તુળમાં વૃદ્ધિ થાય. કોઈ પ્રિયપાત્ર સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં પણ આપને સકારાત્મક જવાબ મળે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Aug 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ