વૃષભ સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (24-09-2017 – 30-09-2017)

કોસ્મેટિક્સ, વાહનોની લે-વેચ, લાલરંગની ચીજો, એકાઉન્ટિંગ, ડેટા એનાલિસિસ, આઈટી જેવા ક્ષેત્રોમાં આ સપ્તાહે તમે સારી પ્રગતીની આશા રાખી શકો છો. ખાસ કરીને પૂર્વાર્ધમાં નોકરિયાતો અને છુટક કામ કરતા જાતકોને પણ તેમની આગવી સુઝ અને કાર્યનિષ્ઠાના કારણે સારી તક મળી શકે છે. જોકે ઉત્તરાર્ધના સમયમાં તમારી નિર્ણયશક્તિ ઓછી રહેશે જેની અસર તમારા પરફોર્મન્સ પર જોવા મળે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ માસિક ફળકથન – Sep 2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ