Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ જાતકોના પ્રણય સંબંધો
☰
વૃષભ જાતકોના પ્રણય સંબંધો
વૃષભ જાતકો પ્રેમ અને રોમાંસ બન્નેમાં સંવેદનશીલ હોય છે. આપ અચાનક અને ટૂંક સમય માટે ઉદભવેલા પ્રેમના આવેગ બાદ સ્થિર પ્રેમ તરફ આગળ વધો છો. આપ સંબંધમાં સુરક્ષા ઇચ્છો છો. આપની પ્રામાણિકતા અને સમર્પણ સામે ક્યારેય સવાલ નથી ઉઠતા. આપનો ક્રોધ ઘણો ઉગ્ર હોય છે પણ આપ આપના જીવનસાથીની સરાહના કરો છો. આપનું લગ્નજીવન શાંતિપૂર્ણ અને ટકાઉ હોય છે. વૃષભ જાતકો છૂટાછેડાને નફરત કરે છે.