વૃષભ જાતકોના સંબંધો

વૃષભ જાતકોના સંબંધો

વૃષભ જાતકો મિત્ર તરીકેઃ
આપની મિત્રતા લાંબો સમય ટકનારી અને હંમેશા જળવાઇ રહે તેવી હોય છે. આપ આપના મિત્રોને સમય, રૂપિયા અને વ્યવહારૂ સલાહ આપો છો. મિત્રને છોડવો આપને સહેજ પણ ગમતું નથી. મિત્રતા જાળવી રાખવા માટે આપ કંઇ પણ કરી છૂટો છો.

વૃષભ જાતકો માતા તરીકેઃ
માતા તરીકે વૃષભ જાતકો તેમના બાળકોને સંગીતમાં રસ લેવા પ્રોત્સાહન આપે છે. તેઓ ઘણાં માલિકીભાવ ધરાવનારા પણ હોય છે.

વૃષભ જાતકો પિતા તરીકેઃ
પિતા તરીકે, વૃષભ જાતકો તેમના બાળકો પર ગર્વ અનુભવતા હોય છે. જો કે નવી પેઢી શું વિચારે છે તે અંગે આપે દરકાર રાખવી જોઇએ કારણ કે આપના અને આપના બાળકો વચ્ચે જનરેશન ગેપ વધારે હોઇ શકે છે.

વૃષભ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર