વૃષભ માસિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ મહિનો (Jun 2017)

આ મહિને આપ સરકારી કામકાજો અથવા કૃષિ, જમીન, સ્થાવર મિલકતો, રસાયણ, ઓજારો વગેરેના કામમાંથી કમાણી કરી શકશો. જોકે ઉઘરાણી અને લોન જેવા કાર્યોમાં ખાસ બોલવામાં અંકુશ રાખજો નહીંતર બાજી બગડી શકે છે. ખાસ કરીને તારીખ 24 અને 25ના રોજ આવકના સ્ત્રોતો વધારવા સંબંધિત કાર્યોમાં ઉતાવળે નિર્ણય ન લેતા. હાલમાં ભોગ વિલાસ અને મોજશોખની ચીજો પાછળ બેફામ ખર્ચની શક્યતા હોવાથી બચત પર ધ્યાન આપજો.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 25-06-2017 – 01-07-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર