વૃષભ માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Sep 2017)

પ્રણય સંબંધો અને દાંપત્ય સંબંધો હાલમાં ધીમી પરંતુ એકધારી ગતિએ આગળ વધી રહ્યા છે અને તે સ્થિતિ હજુ પણ તારીખ 12મી સુધી યથાવત રહેશે. તારીખ 17મી પછી તમારી વચ્ચે કોઈ બાબતે અહંનો ટકરાવ થઈ શકે છે પરંતુ વિજાતીય મિત્રો સાથે તમે તારીખ 16મી સુધી સારી રીતે સમય વિતાવશો. જોકે તમારી મૈત્રીમાં અચાનક પરિવર્તનની સંભાવના પણ નકારી શકાય નહીં.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર