વૃષભ માસિક શિક્ષણ અને જ્ઞાનની બાબતો ફળકથન

આ મહિનો (Sep 2017)

વિદ્યાર્થી જાતકો હાલમાં એકંદરે અભ્યાસમાં સારું ધ્યાન આપી શકશે. જોકે અભ્યાસ સંબંધિત મુસાફરી કરવાનું થાય તો પોતાના સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી પડશે. પહેલા પખવાડિયાના સમયમાં તમે કોઈપણ વિષયમાં વધુ ઊંચા ઉતરવાનો પ્રયાસ કરશો. વિદેશમાં અથવા દૂરના અંતરે અભ્યાસ સંબંધિત કાર્યો માટે હાલમાં ઠીક સમય નથી. આ બાબતે તમારો નિર્ણય સતત બદલાતો જોવા મળશે.
#

Trending (Must Read)

વધુ જાણો વૃષભ

Free Horoscope Reports 

વૃષભ સાપ્તાહિક ફળકથન – 24-09-2017 – 30-09-2017

વૃષભ વાર્ષિક ફળકથન – 2017

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર