For Personal Problems! Talk To Astrologer

વૃષભ વિશે

વૃષભ વિશે

નામાક્ષર
બ, વ, ઉ

સ્વભાવ
સ્થિર

સારા ગુણ
વ્યવહારુ, ,કલાત્મક , કલાપ્રેમી,ધૈર્યવાન, વિશ્વાસપાત્ર, ઉદાર, માનવતાવાદી અને વફાદાર

નકારાત્મક ગુણ
સ્વચ્છંદી, આળસુ, જીદ્દી, પૂર્વગ્રહવાળા, સંકુચિત દ્રષ્ટિકોણ, આધિપત્યની ભાવનાવાળા તેમ જ ઉત્પાતિયા

વિશેષતાઓ
વ્યવહારુ, કલાપ્રેમી, ધૈર્યવાન, વિશ્વાસુ, ,ઉદાર, દયાળુ, વફાદાર, સ્વચ્છંદી, આળસુ, હઠીલા, પૂર્વગ્રહી, મર્યાદિત દ્રષ્ટિકોણ, ,અધીરા અને માલિકીભાવ ધરાવનારા.

વૃષભ રાશિનું ચિહ્ન
બળદ

વૃષભ સાપ્તાહિક ફળકથન – 11-04-2021 – 17-04-2021

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર