ગણેશજી કહે છે કે વેપારમાં વૃદ્ઘિ થવા સાથે વેપાર અંગેના સોદાઓ લાભદાયી નીવડશે. આવકના સાધનોમાં વધારો થાય. વડીલો તેમજ મિત્રવર્તુળથી લાભ અને સુખદ ક્ષણોનો અનુભવ મળશે. દામ્પત્યજીવનમાં સંતોષ અને આનંદ રહે. ૫ર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્માન પ્રાપ્ત થાય. લગ્નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.