Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ જાતકોની કારકીર્દિ
☰
વૃષભ જાતકોની કારકીર્દિ
મેષ રાશિ આરંભ કરનારા લોકોની હોય છે. મેષ જાતકો એન્જિનિયરિંગ, સર્જરી, ધાતુ પરની કલાકૃતિ, સૈનિકદળ, વેચાણ અને પ્રચાર-પ્રસાર, ઉત્પાદન, મનોવિજ્ઞાન અને માનસિક રોગની ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં સારૂં કામ કરી શકે છે.