For Personal Problems! Talk To Astrologer

બેજન દારુવાલાના વરદ હસ્તે પૂજા કરેલી શ્રી ગણેશજીની મૂર્તિ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
બેજન દારુવાલાના વરદ હસ્તે પૂજા કરેલી શ્રી ગણેશજીની મૂર્તિ
  • Please wait….
  • Delivery : 10 Days
  • Certified Product
  • 100% Original
ǃ

પ્રથમ સ્મરણ શ્રી ગણેશજીનું…

દેવોના દેવ મહાદેવે ગજાનનને આપેલા વચન અને આશીર્વાદથી કોઈપણ કાર્ય નિર્વિઘ્ને પાર પડે તે માટે કોઈપણ કાર્યના પ્રારંભે સૌપ્રથમ સ્મરણ શ્રી ગણેશજીનું કરવામાં આવે છે. શાસ્ત્રોમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર આસ્થાપૂર્વક જો ગણેશજીનું સ્મરણ કરી તેમનું આહવાન કરવામાં આવે તો કામમાં ક્યારેય કોઈ વિઘ્ન આવતું નથી. તેમનાં સ્મરણ માત્રથી ગુણોનો ભંડાર પ્રાપ્ત થાય છે, સદબુદ્ધિ મળે છે અને જીવનમાં આપર સમૃદ્ધિ પણ મળે છે.

ǃ

નિર્વિઘ્ને પ્રગતિ કરો, ગુણોનો ભંડાર મેળવો!

શાસ્ત્રોક્ત વિધાન અનુસાર પૂજા કરેલી શ્રી ગણેશજીની પવિત્રમૂર્તિની આપના ઘરમાં આસ્થાપૂર્વક સ્થાપના કર્યા બાદ આપ નિયમિત તેમની પૂજા-અર્ચના કરશો તો જીવનમાં કોઈ પણ ડગલે અવરોધ નહીં આવે. આપનાં તમામ કાર્યો અપેક્ષા અનુસાર પાર પડશે અને આપ કોઈપણ મહત્વના નિર્ણયો યોગ્ય સમયે તેમજ ખૂબ ચતુરાઈપૂર્વક લઈ શકશો.

Personalised Remedial Solutions for You…

શ્રેષ્ઠ ગુણવત્તા!

ઘરમાં શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને સુખ લાવવા માટે શ્રી ગણેશજીની નિયમિત પૂજા અચુક કરવી જોઈએ. આ સંકલ્પ સાથે જ અમે આ ગણેશ ચતુર્થીએ આપના માટે ખાસ શ્રી ગણેશજીની મૂર્તિ લઈને આવ્યા છીએ. પિત્તળમાંથી બનાવેલી આ મૂર્તિની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા કર્યા બાદ આપને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી આપ ગણેશજીના આશીર્વાદ મેળવી જીવનની કોઈપણ સમસ્યાથી મુક્તિ મેળવી શકશો.

પ્રાણપ્રતિષ્ઠા કરેલી અને અભિમંત્રિત મૂર્તિ મેળવો

આપના સુધી ગણેશજીની મૂર્તિ આવે તે પહેલા ઘણા લોકોના હાથમાંથી પસાર થઈ હોવાથી તેને શુદ્ધ કરવી અત્યંત આવશ્યક છે. આથી જ શ્રી બેજન દારૂવાલાના હસ્તે વેદિક મંત્રોચ્ચાર દ્વારા આ મૂર્તિની પૂજા-અર્ચનાથી પ્રાણપ્રતિષ્ઠા કર્યા બાદ આપને મોકલવામાં આવશે. ઉપરાંત આપના ઘરમાં તેની સ્થાપના અને નિયમિત પૂજા સંબંધિત યોગ્ય માર્ગદર્શન પણ આપને આપવામાં આવશે જેથી આપ શાસ્ત્રોના વિધાન અનુસાર ગણેશજીની પૂજા કરી તેમના આશીર્વાદ મેળવી શકશો.

એક જ ક્લિકમાં ઉપલબ્ધ!

www.GaneshaSpeaks.com પર રુદ્રાક્ષ, યંત્ર અને રત્નોની વિશાળ શ્રેણી ઉપરાંત ખાસ ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રી ગણેશજીની મૂર્તિ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આપ બસ એક ક્લિક દ્વારા આ પ્રોડક્ટ માટે ઓર્ડર કરશો એટલે અમે આપની સુવિધા માટે મૂર્તિની હોમ ડિલિવરી કરાવીશું.

વિશ્વસનિયતા

શ્રી ગણેશજીની નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવે તો તેમના આશીર્વાદ હંમેશા આપના પર રહે છે, પરંતુ જો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેની સ્થાપના અને પૂજા કરવામાં આવે તો આપ વધુ બહેતર ફળ મેળવી શકો છો. અમારી પાસેથી મેળવેલી મૂર્તિ આપને યોગ્ય પૂજા કરીને મોકલવામાં આવશે અને ત્યારપછી પણ સ્થાપના તેમજ પૂજા અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે જેથી આપને મહત્તમ લાભ થાય.

ભરોસાપાત્ર સલાહ

વિધ્નહર્તા ગણેશજીની પૂજા-વ્રત-ઉપાસના કરવાથી ઘરમાં અચુક સમૃદ્ધિ, શાંતિ અને સુખ મેળવી શકાય છે. જેમના પર ગણેશજીના આશીર્વાદ હોય તેઓ સદબુદ્ધિ મેળવી શકે છે અને જીવનમાં ખૂબ પ્રગતી કરી શકે છે. આ અંગે વધુ સચોટ જ્યોતિષય માર્ગદર્શન મેળવવા માટે અમારા વિદ્વાન જ્યોતિષીઓની મદદ લઈ શકો છો.

શા માટે ગણેશ ચતુર્થીએ પૂજાનું વિશેષ મહત્વ છે?

જે પ્રમાણે રવિવારે સૂર્યની પૂજા અને અમાસના દિવસે ચંદ્રની પૂજા કરવામાં આવે છે તે પ્રમાણે જ દરેક દેવી-દેવતાઓની ચોક્કસ તિથિએ પૂજાનું વિશેષ મહત્વ હોય છે. એક માન્યતા અનુસાર ભાદરવા મહિનાની શુક્લપક્ષની ચતુર્થીના રોજ ગણેશજીનો જન્મ થયો હોવાથી આ દિવસે પૂજાનું વિશેષ મહત્વ હોય છે.

ǃ

More information about your Product

  • હું શા માટે તમારી પાસેથી ગણેશજીની મૂર્તિ ખરીદુ?

    અમે આપને શ્રેષ્ઠ ગુણવત્તાની, નાનામાં નાની બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી ગણેશજીની પિત્તળની મૂર્તિ આપીશું જે વેદિક મંત્રોથી અભિમંત્રિત કરેલી હોવાથી આપને તેનું શ્રેષ્ઠ પરિણામ મળશે. આપને તેની સ્થાપના અને પૂજાની માહિતી પણ આપવામાં આવશે.

    આપ અમારી વેબસાઈટ પરથી માત્ર એક જ ક્લિકમાં ગણેશજીની મૂર્તિ ઉપરાંત યંત્ર, રત્ન, રુદ્રાક્ષ અને શિવલિંગ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો.

    ગણેશજીની પિત્તળની મૂર્તિ માટે ઓર્ડર આપવા સંબંધે આપને કોઈપણ માહિતી જોઈતી હોય અથવા મુશ્કેલી પડે તો આપ અમારી કસ્ટમર કેર ટીમનો solutions@ganeshaspeaks.com પર સંપર્ક કરી શકો છો.

  • તમારું માર્ગદર્શન/ પ્રોડક્ટ કેવી રીતે મદદરૂપ થશે?

    અમે આપને જણાવીશું કે તેનાથી સરાકાત્મક ઉર્જા ક્ષેત્ર કેવી રીતે રચાય છે અને તેનાથી આપના જીવનમાં કેવી રીતે સુધારો થશે.

    ગણેશજીની મૂર્તિ ખરીદતા પહેલા સચોટ માર્ગદર્શન માટે આપ અમારા જ્યોતિષી સાથે સીધી વાત કરી શકો છો જેઓ આપને ૧૦૦ ટકા ભરોસાપાત્ર સલાહ આપશે જેથી આપ પોતાની સમસ્યા વધુ સારી રીતે ઉકેલી શકશો.

    અમે આપને ગણેશજીની મૂર્તિ મોકલીએ તે પહેલા શ્રી બેજન દારૂવાલના હસ્તે વેદિક મંત્રોથી તેની પૂજા-પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે તેમજ આપના ઘરે મૂર્તિ આવ્યા બાદ તેની સ્થાપના અને નિયમિત પૂજા અંગે વિગતવાર માહિતી આપીશું.

  • શું હું ગણેશજીની મૂર્તિની મારા ઘરમાં સ્થાપના કરી શકુ?

    હા, તમે પોતાના ઘરમાં પૂજાના સ્થળે ગણેશજીની મૂર્તિની ચોક્કસ વિધિ સાથે સ્થાપના કરી નિયમિત પૂજા- ઉપાસના શકો છો.
  • જો હું ગણેશજીની તસવીરની પૂજા કરું તો ફળ મળે?

    ગણેશજીની આસ્થાપૂર્વક પૂજા-ઉપાસના-વ્રત કરવાથી ચોક્કસ ફળ મળે છે પરંતુ હિન્દુ શાસ્ત્રો અનુસાર મૂર્તિની સ્થાપના અને પૂજાનું વિશેષ મહત્વ છે. મૂર્તિ સ્થાપના કરતી વખતે વેદિક મંત્રોચ્ચાર અને વિધિ-વિધાનને અનુસરવામાં આવતા હોવાથી સાક્ષાત તેઓ મૂર્તિ રૂપે બીરાજમાન રહે છે માટે મૂર્તિ પૂજાનો વધુ આગ્રહ રાખવામાં આવે છે.
  • ગણેશજીની મૂર્તિની ઘરમાં સ્થાપના કરતા પહેલા તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આમ તો ગણેશજીની મૂર્તિની સ્થાપના અને નિયમિત પૂજા કરવાથી તમામ સમસ્યાઓનું નિરાકરણ આવે છે અને તેના માટે કોઈ ચોક્કસ સલાહની જરૂર નથી. છતાં પણ, જો આપના જીવનમાં કોઈ ચોક્કસ સમસ્યા હોય અને તેનું વહેલી તકે આપ નિવારણ ઈચ્છતા હોવ તો આપ તજજ્ઞની સલાહ લીધા બાદ જ આગળ વધો તે વધુ સલાહભર્યું છે.
  • શા માટે પૂજા વિધિ કરેલી મૂર્તિ જ ખરીદી તેની સ્થાપના અને નિયમિત ઉપાસના કરવી જોઈએ?

    ગણેશજીની મૂર્તિ શુદ્ધ, પ્રાણપ્રતિષ્ઠા કરેલી, અભિમંત્રિત અને સ્વચ્છ જગ્યાએ સ્થાપિત કરેલી હોય તો તેનું સાચું અને પુરુ પરિણામ મળી શકે છે. તેની નિયમિત પૂજા કરવાથી જીવનમાં કોઈપણ ડગલે અવરોધોનો સામનો કરવો પડતો નથી અને ઘરમાં સુખ, સમૃદ્ધિ તેમજ શાંતિ આવે છે.
  • શું મૂર્તિ સ્થાપના બાદ તેની ખાસ પૂજા કરવી કે કાળજી રાખવી જરૂરી છે?

    ગણેશજીની મૂર્તિની ઘરમાં સ્થાપના કર્યા બાદ આપ અમે આપેલા માર્ગદર્શન અનુસાર આસ્થાપૂર્વક પૂજા કરી શકો છો. તેના માટે કોઈ વિશેષ પૂજાપાઠ જરૂરી નથી પરંતુ મૂર્તિ પવિત્ર જગ્યાએ હોય, આસપાસમાં સ્વચ્છતા હોય અને ધાર્મિક વિધાન અનુસાર જો ગણેશજીનું વ્રત કરવામાં આવે તો ચોક્કસ ગણેશજીના આશીર્વાદ સદાય આપણા પર રહે છે
Why & How

Frequently Asked Q’s

  • Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    મારો દીકરો નાનો હતો ત્યારે ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો. પરંતુ માધ્યમિક શાળામાં આવ્યો ત્યારે ખરાબ મિત્રોની સોબતના કારણે તે ભણવામાં જરાય ધ્યાન ન આપતો હોવાથી સતત તેનું પરિણામ નબળું આવવા લાગ્યું. તેને યાદશક્તિની પણ સમસ્યા થવા લાગી હતી. આ દરમિયાન જ મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને મારા ઘરમાં ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી અમે ઘરમાં બધા જ સભ્યો નિયમિત પૂજા કરવા લાગ્યા. ત્યારબાદ મારો દીકરો પણ ભણવામાં ખૂબ ધ્યાન આપવા લાગ્યો અને હવે તે ભણવા ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ ખૂબ સારો દેખાવ કરે છે
    ગરીમા, બનાસકાંઠા

    મારા જીવનમાં અનેક સમસ્યાઓ હતી. ખાસ કરીને હું કોઈપણ કામ શરૂ કરું ત્યારે ખૂબ સારું આયોજન કર્યું હોય અને શરૂઆત ઘણી સારી હોય તો પણ થોડા સમય પછી તેમાં કોઈને કોઈ વિઘ્ન આવે અને મને નિષ્ફળતા મળે અથવા કામ અધુરુ છોડવુ પડતું હતું. મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીઓનું માર્ગદર્શન લઈને ગણેશજીની નિયમિત પૂજા કરવાનું શરૂ કર્યું. સાચું કહું તો ત્યારથી મારું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું છે અને ગણેશજીની કૃપાથી મને દરેક કાર્યમાં અપેક્ષિત સફળતા મળે છે.
    અશ્વિન જોષી, ભૂજ

    મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સ પર જ્યોતિષીનો સંપર્ક કરી મારી સમસ્યા અંગે કારણ અને માર્ગદર્શન મેળવ્યા. તેમણે મને સુચવેલા યંત્રનો મેં ઓર્ડર આપ્યો અને યંત્રની ડિલિવરી મારા ઘરે થઈ ત્યારે તેની ગુણવત્તા અને સાથે આપવામાં આવેલા સુંદર માર્ગદર્શનને જોઈને હું તો આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો. આ વેબસાઈટની સેવા ખરેખર ખૂબ જ ઉત્તમ છે. તેમણે મને કહ્યા પ્રમાણે હું નિયમિત આ યંત્રની પૂજા કરું છું અને તેનાથી મને વ્યવસાયમાં ખૂબ સારી સફળતા મળી છે
    નિખિલ ઠક્કર, સૂરત

    ગણેશાસ્પિક્સના વિદ્વાન જ્યોતિષીઓએ આપેલા સચોટ અને અસરકારક ઉપાયોના કારણે જ હું મારા વર્ષો જૂના કાયદાકીય વિવાદમાંથી બહાર આવી શક્યો છું. તેમના કારણે જ ચુકાદો પણ મારી તકફેણમાં આવ્યો છે. થોડા વર્ષ પહેલા હું ખૂબ જટીલ વિવાદમાં ફરાયેલો હતો. તેમણે મને મારી સમસ્યાનું ચોક્કસ જ્યોતિષીય કારણ જણાવ્યું અને યોગ્ય ઉકેલ પણ સુચવ્યો. તેમના કારણે જ હું આજે ખુશ છુ. ખૂબ આભાર
    પ્રશાંત સાંગાણી, વલસાડ

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.