For Personal Problems! Talk To Astrologer

ઝિર્કન

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
ઝિર્કન
  • Please wait….
  • Delivery : 10 Days
  • Certified Product
  • 100% Original
ǃ

આપની પીડા દૂર કરો!

ઝિર્કનને પીડાહારક એટલે કે કોઈપણ દર્દ દૂર કરનારું રત્ન પણ કહેવામાં આવે છે કારણ કે તે ધારણ કરનાર જાતકને દુઃખાવો દૂર થાય છે, દિશાહિનતા, ગુંચવણ કે કોઈપણ પ્રકારનો ચેપ પણ મટે છે. આ રત્ન હીરાની અવેજીમાં ધારણ કરવામાં આવે છે અને તેના જેવા જ ગુણ ધરાવે છે. ઝિર્કન ધારણ કરવાથી જાતકની સતર્કતા વધે છે અને તેને સામાજિક દરજ્જો પણ સારો મળે છે.

ǃ

આપના બજેટને અનુરૂપ રહેશે!?

દરેક રત્નમાં ચોક્કસ પ્રકારના ગુણ હોય છે અને જાતકનાં જીવનમાં તેના કારણે ચોક્કસ ગ્રહનો પ્રભાવ જોવા મળે છે. જોકે, કયું રત્ન ધારણ કરવું તેના માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે કારણ કે જાતકની કુંડળીમાં જે ગ્રહ દુષ્પ્રભાવ પાડતો હોય તેને ધ્યાનમાં રાખીને રત્ન ધારણ કરવામાં આવે છે અને તે અનુસાર જ તેની સમસ્યાનો ઉકેલ આવે છે. ઝિર્કન આમ તો દરેક વ્યક્તિને લાભદાયી રહે છે છતાં પણ આપ તે ધારણ કરતા પહેલા તજજ્ઞ જ્યોતિષની સલાહ લો તો અત્યંત આવશ્યક છે. હીરાની અવેજીમાં તેનો ઉપયોગ થતો હોવાથી તે આર્થિક રીતે પણ આપના બજેટને અનુરૂપ રહેશે.

Personalised Remedial Solutions for You…

રત્નનાં કદનું પણ ઘણું મહત્ત્વ છે!

કોઈપણ રત્નનું કદ કેરેટ(રતી)માં માપવામાં આવે છે. યોગ્ય કદનું રત્ન ધારણ કરવાથી તે આપને આર્થિક રીતે તો લાભદાયી રહેશે જ, સાથે સાથે આપને તે રત્નની શક્તિનો મહત્તમ લાભ મળવાની ખાતરી પણ થઈ જશે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપને યોગ્ય કદનું ટર્મેલાઈન રત્ન ધારણ કરવામાં મદદરૂપ થશે.

મહત્તમ લાભ માટે રત્નની શુદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ છે

કોઈપણ રત્ન જેટલું વધારે શુદ્ધ હશે તેટલી તેમાંથી વધુ ઉર્જા મળે છે અને તેનો વધુ લાભ લઈ શકાય છે. રત્નોને તેની પારદર્શકતા, પ્રાકૃતિક રંગ અને ચમકના આધારે ૧થી ૪ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આપની જરૂરિયાત અને આપના બજેટ અનુસાર આપ યોગ્ય ટર્મેલાઈન ધારણ કરી શકો છો.

સાચી રીતે રત્ન ધારણ કરો!

જે પ્રમાણે યોગ્ય રત્ન ધારણ કરવાનું મહત્વ છે તે પ્રમાણે જ કોઈપણ રત્ન સાચી પદ્ધતિ પ્રમાણે ધારણ કરવાનું પણ ખૂબ જ મહત્વ છે. અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા આપને જણાવશે કે આપે કયું રત્ન ધારણ કરવું, કઈ ધાતુમાં ધારણ કરવું, કયા દિવસ અને સમયે(યોગ્ય મુહૂર્ત) ધારણ કરવું તેમજ તે રત્ન ધારણ કરતી વખતે અને તે પછી કઈ પૂજા-વિધિ કરવી. આ તમામ બાબતોનું ધ્યાન રાખવાથી આપને રત્નના પ્રભાવનો મહત્તમ લાભ મળે છે.

તમામ રત્નો આપને બસ એક ક્લિકથી ઉપલબ્ધ થશે!

અમારા સ્ટોરમાંથી આપ તમામ રત્નો માત્ર એક ક્લિક દ્વારા જ મેળવી શકો છો. આ રત્નો આપની જરૂરિયાતની ધાતુમાં, આપની પસંદગીના આભૂષણમાં તેમજ તમામ વિધિ સાથે ઉર્જાવાન કરીને આપને મોકલવામાં આવશે. આ બધી જ પ્રક્રિયા આપ પોતાની અનુકૂળતાએ અને પોતાના સમયે કરી શકો છો.

વિશ્વસનીયતા!

વર્તમાન સમયમાં બજારમાં અનેક પ્રકારના ઈમિટેશન(નકલી) રત્નો મળે છે માટે આપ કોઈપણ રત્ન ખરીદો તેમાં વિશ્વસનીયતા હોવી અત્યંત આવશ્યક છે. અમે આપને શ્રેષ્ઠ, સૌથી ભરોસાપાત્ર અને વિશ્વસનીય ટર્મેલાઈન ઉપલબ્ધ કરાવીશું જેથી આપને પોતાના નાણાંનું મહત્તમ વળતર મળે.

ગુણવત્તાની કસોટી સાથે પ્રમાણભૂત રત્નો મેળવો!

કોઈપણ રત્નની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં પ્રમાણતા સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અમારા તમામ રત્નોને થર્ડ પાર્ટી સ્વતંત્ર સર્ટિફાયર દ્વારા માન્યતા આપવામાં આવે છે જેથી આપને પોતાના ઓર્ડર પ્રમાણેનું જ રત્ન મળશે.

ǃ

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી આ રત્ન ખરીદુ?

    કોઈપણ સામાન્ય વ્યક્તિ રત્નની વિશ્વસનીયતા અને શુદ્ધતા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત રત્ન જ ઉપલબ્ધ કરાવીશું.

    આપ પોતાની જન્મકુંડળી પ્રમાણે જ રત્ન ધારણ કરો તે અત્યંત આવશ્યક છે. અમે આપને આ અંગે સચોટ માર્ગદર્શન આપીશું.

    રત્ન સંબંધિત આપની તમામ જરૂરિયાતો પુરી કરવામાં અમે આપની મદદ કરીશું જેમાં આપે કઈ ધાતુમાં રત્ન પહેરવું, કેવી રીતે પૂજા કરવી વગેરે તમામ માર્ગદર્શન આપવામાં આવશે.

  • આપનું માર્ગદર્શન કેવી રીતે મદદરૂપ થશે?

    આપની જન્મકુંડળીના અભ્યાસ પરથી અમારા જ્યોતિષીઓ આપને યોગ્ય રત્નનું સુચન કરશે જે આપની પરિસ્થિતિ અને ગ્રહોને ધ્યાનમાં રાખીને જ જણાવવામાં આવશે.

    જો અમારા દિશાનિર્દેશ અનુસાર જ આપ રત્ન ધારણ કરશો તો, આપ ખાતરી રાખો કે આપના પર તેના સંબંધિત ગ્રહનો નકારાત્મક પ્રભાવ દૂર થશે અને આપ ચિંતા કે પીડાથી મુક્ત થઈ શકશો.

    જ્યોતિષીય સિદ્ધાંતોના આધારે સુચવેલું રત્ન ધારણ કરવાથી આપ જીવનમાં ખુશીઓ અને આનંદ લાવી શકશો. કાર્યમાં સફળતા અને સમાજમાં સિદ્ધિ હાંસલ કરશો.

  • હાલમાં મારા અંગત જીવનમાં ખૂબ સમસ્યા છે. મારે આ મુશ્કેલીઓથી છુટકારો મેળવવા કયું રત્ન કે ઉપાય મારા માટે વધુ યોગ્ય રહેશે?

    આપ પોતાની જન્મકુંડળી અને સમસ્યા અનુસાર યોગ્ય રત્ન કે અન્ય ઉપાયના સુચન માટે અમારા જ્યોતિષી સાથે ફોન પર સીધી વાત કરી શકો છો. આ ઉપરાંત ઈમેલ દ્વારા પણ સંપર્ક કરીને તેમની સલાહ લઈ શકો છો. આપ કોઈપણ પ્રકારે સંપર્ક કરશો તો અમે આપને યોગ્ય રત્ન કે ઉપાયનું સુચન કરીશું. આપની જન્મકુંડળીના અભ્યાસ દ્વારા અમારા વિદ્વાન જ્યોતિષી આપની સમસ્યાનું મૂળ કારણ જણાવશે અને તેના માટે ગ્રહોની જે સ્થિતિ જવાબદાર હશે તેનો દુષ્પ્રભાવ દૂર કરવા માટે યોગ્ય રત્નનું સુચન પણ કરશે. આ માહિતીના આધારે આપ સાચુ રત્ન, યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી ધારણ કરી તેનો મહત્તમ લાભ મેળવી શકશો.
  • જો હું રત્ન ઓર્ડર કરું અને જે રત્ન મને મળે તે પસંદ ન હોય તો શું કરવાનું?

    અમારા ગ્રાહકો જ અમારા માટે સર્વોપરી હોવાથી તેમના વિશ્વાસ અને હકોના રક્ષણ માટે અમે રીફંડ/રિપ્લેસમેન્ટ પોલીસીની સુવિધા આપીએ છીએ. જોકે રત્ન આપના ઓર્ડર પ્રમાણે વીંટી કે પેન્ડન્ટમાં જડેલું હશે તો તેને બદલી આપવું શક્ય નથી પરંતુ જો જડેલું નહીં હોય તો આપ રીફંડ/રિપ્લેસમેન્ટ માટે અમને કહી શકો છો. જો આપે ઓર્ડર મેળવ્યાના એક અઠવાડિયામાં આ પ્રક્રિયા કરવામાં આવશે તો અમે આપને રીફંડ આપીશું(તેમાંથી કુરિયર ચાર્જ અને ઈન્સ્યુરન્સ ચાર્જ કપાત થશે) જોકે, સમય વધુ થઈ ગયો હશો અમારા અન્ય માપદંડોને પણ ધ્યાનમાં લેવા પડશે. આ અંગે વધુ માહિતી માટે આપ solutions@ganeshaspeaks.com પર અમારો સંપર્ક કરી શકો છો.
  • રત્ન કેવી રીતે કામ કરે છે?

    રત્નો તેના સંબંધિત ગ્રહોના કિરણો ગ્રહણ કરે છે. ભુકેન્દ્રીય દૃષ્ટિકોણથી જોવામાં આવે તે આપણને ગ્રહો સ્થિત જોવા મળે છે પરંતુ વાસ્તવમાં તે ક્યારેય સ્થિર નથી હોતા. તે હંમેશા બ્રહ્માંડમાં ફરતા હોવાથી તેની શક્તિ આખા બ્રહ્માંડમાં પ્રસરે છે. આ રત્ન ધારણ કરીને આપણે તે ગ્રહની શક્તિ આપણી અંદર આવકારીએ છીએ. રત્ન આપણા શરીરને સ્પર્શ કરતું હોવાથી તેને સંબંધિત ગ્રહની ઊર્જા સીધી આપણા શરીરમાં પ્રવેશે છે.
  • શું રત્ન ધારણ કરવા માટે તજજ્ઞની સલાહ લેવી જરૂરી છે?

    આપણે જેમ કોઈપણ બીમારીમાં ડોક્ટર પાસેથી નિદાન કરાવીને તેમની સલાહ પ્રમાણે દવા લઈએ છીએ, તે પ્રમાણે જ અમારા વિદ્વાન જ્યોતિષીઓ આપની જન્મકુંડળીનો અભ્યાસ કરીને આપની સમસ્યા અને ગ્રહોની સ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય રત્ન ધારણ કરવાનું સુચન કરશે. આ રીતે આપ એવું રત્ન જ ધારણ કરશો જેની આપે ખરેખર જરૂર છે અને તેના પ્રભાવનો મહત્તમ લાભ પણ મેળવી શકશો. જે રત્ન આપના માટે અનુકૂળ નહીં હોય તેનાથી આપ બચી પણ શકશો
Why & How

Frequently Asked Q’s

  • Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    ચાર વર્ષ પહેલા મારા અભ્યાસની પસંદગી અંગે હું ખૂબ જ અવઢવમાં હતી. કેટલાય લોકોની સલાહ લીધી પરંતુ ચોક્કસ માર્ગદર્શન નહોતું મળતું. આથી છેવટે મેં ગણેશાસ્પિક્સ પરથી જ્યોતિષીય સલાહ લેવાનું નક્કી કર્યું. તેમણે મને ઝિર્કન રત્ન ધારણ કરવાની સલાહ આપી અને તેમની સલાહ પ્રમાણે મેં રત્ન ધારણ કરતા મને ખરેખર એક સાચી દિશા મળી. અત્યારે હું મારી પસંદના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહી છું અને થોડા સમયમાં મને ડિગ્રી પણ મળી જશે.
    સોનલ શાહ, અમદાવાદ

    બે વર્ષ પહેલા વ્યવસાયમાં મને મોટી ખોટ ગઈ હતી. જો તે સ્થિતિ વધુ બે મહિના ચાલી હોત તો હું નાદાર થઈ જાત. સદનસીબે તે સમયે જ મારા એક મિત્રના કહેવાથી મેં ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લીધી અને તેમના કહેવાથી ઝિર્કન રત્ન ધારણ કર્યું. તે પછી મારી સ્થિતિમાં તબક્કાવાર સુધારો આવ્યો અને હવે હું નફો કરતી કંપની ચલાવી રહ્યો છું. ખૂબ આભાર
    રાજેશ સુરાણી, સૂરત

    હું અત્યારે બેંગલોરમાં રહું છું અને એક અગ્રણી કંપનીમાં કામ કરું છું. થોડા સમય પહેલા મારા કાકાએ મને સૂરતમાં તેમની ગારમેન્ટની ફેક્ટરી સંભાળવા કહ્યું હતું. તે ઓફર ખરેખર ઘણી આકર્ષક હતી પરંતુ મન નહોતું માનતું. આથી મેં ગણેશાસ્પિક્સનું માર્ગદર્શન મેળવ્યું અને તેમણે મને બેંગલોરમાં હાલની કંપનીમાં જ નોકરી યથાવત રાખવાની સલાહ આપી. પછી તો બે મહિનામાં જ મને ખૂબ મોટી જવાબદારી સોંપવામાં આવી અને પગાર પણ લગભગ બમણો થઈ ગયો. જ્યોતિષશાસ્ત્રમાં ખરેખર દમ છે.
    ઉમંગ મોદી, બેંગલોર

    કોઈ અજાણ્યા કારણોસર મારાં જીવનમાં ખૂબ જ ગુંચવણ અને અંધકાર જેવી સ્થિતિ હતી. હું ચારેબાજુથી નિષ્ફળ રહેતો હતો અને જાણે મારું જીવન દિશાહિન હોય તેવું મને લાગતું હતું. આ સમયમાં મારા કાકાએ મને ગણેશાસ્પિક્સના જ્યોતિષીની સલાહ લેવાનું કહ્યું અને મેં વાત માની ગણેશાસ્પિક્સના જ્યોતિષી સાથે ફોન પર વાત કરી. તેમણે મારી કુંડળીનો અભ્યાસ કર્યા બાદ મને આ યંત્ર સ્થાપિત કરવાની સલાહ આપી. સાચુ કહુ તો આ યંત્રની પૂજા શરૂ કર્યા બાદ જાણે કે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. તેમણે આ યંત્રને સ્થાપિત કરવાની અને તેની નિયમિત પૂજા કરવાની પણ મને સલાહ આપી છે અને હું તે પ્રમાણે જ પૂજા કરુ છું. હવે મારા જીવનની ગાડી પાટા પર ચડી ગઈ છે.
    વિજય ઠાકોર, યુએસએ

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a ‘need to know’ basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.