આપણે સૌ જાણીએ જ છીએ કે આપણાં સૌરમંડળમાં તમામ ગ્રહો સૂર્યની આસપાસ ચોક્કસ કક્ષામાં સતત પરિભ્રમણ કરે છે. કેટલાક ગ્રહોની ચોક્કસ સ્થિતિ અન્યોની સરખામણીએ વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તે ગ્રહ આપણાં જીવન પર સારો કે ખરાબ પ્રભાવ પાડી શકે છે જેનો આધાર આપણાં જન્માક્ષર પર હોય છે.