For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક સાપ્તાહિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ સપ્તાહ (16-05-2021 – 22-05-2021)

અત્યારે ખર્ચ પર થોડો અંકુશ જરૂરી છે. ખાસ કરીને પહેલાં દિવસે તમે કોઇને કોઇ ખર્ચ કરશો. વાહનો, ઇલેક્ટ્રોનિક ચીજો, સ્થાવર મિલકતો વગેરે સંબંધિત કાર્યોમાં ખર્ચ આવી શકે છે. જેઓ પહેલાંથી કોઇની સાથે ભાગીદારીમાં ધંધો કરતા હોય તેમણે ભાગીદાર સાથે આર્થિક વ્યવહારમાં સતર્ક રહેવું અન્યથા તમારી વચ્ચે મનદુખ થઇ શકે છે. રોકાણ સંબંધિત નિર્ણયો લેવામાં થોડો વિલંબ આવી શકે છે.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક માસિક ફળકથન – May 2021

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2021