For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક સાપ્તાહિક સ્વાસ્થ્ય ફળકથન

આ સપ્તાહ (23-06-2019 – 29-06-2019)

સ્વાસ્થ્ય બાબતે સપ્તાહની શરૂઆત સારી થશે. તમે આપ્તજનો સાથે સમય વિતાવીને વધુ સ્ફુર્તિલા હોવાનો અહેસાસ કરશો. જોકે, ઉત્તરાર્ધમાં ઋતુગત સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને પેટમાં દુખાવો, અપચો, ઝાડા-ઉલટી અને ગરમીજન્ય સમસ્યાઓ થવાની પણ ઘણી શક્યતા છે. જેમને કરોડરજ્જૂમાં દુખાવો, પીઠદર્દ છે તેમણે અત્યારે ભારે પરિશ્રમથી દૂર રહેવું. દાંતને લગતી તકલીફોમાં પણ અત્યારે સારવારની અસર અપેક્ષા કરતા ઓછી દેખાશે.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક માસિક ફળકથન – Jun 2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019