For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક સાપ્તાહિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ સપ્તાહ (12-07-2020 – 18-07-2020)

વ્યવસાયિક મોરચે હાલમાં આપની સ્થિતિ સામાન્ય રહેશે. ખાસ કરીને આ સપ્તાહે શિક્ષણ, એકાઉન્ટ, બેકિંગ, એનાલાસિસ, મીડિયા, લેખન સહિત બૌદ્ધિક પ્રતિભાના કાર્યોમાં જોડાયેલા હોય તેમને વધુ સાવચેતી રાખવી પડશે. સરકારી અને કાયદાને લગતા કાર્યોમાં પણ સાચવજો. અત્યારે નોકરિયાતોએ ઉપરીઓ સાથે તણાવ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. છેલ્લા દિવસે મહત્વના નિર્ણયો લેવાનું ટાળજો.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક માસિક ફળકથન – Jul 2020

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2020