For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિ ફળકથન – આવતીકાલ

આવતીકાલ (13-11-2019)

ગણેશજી કહે છે કે આજના દિવસે આ૫ રોજિંદા કાર્યોને ભૂલીને થોડાંક મોજમસ્‍તીમાં ખોવાઇ જશો. મિત્રો- ૫રિવારજનો સાથે બહાર ફરવા જવાનું, સુરૂચિપૂર્ણ ભોજન લેવાનું, નવા વસ્‍ત્રો ૫રિધાન કરવાનું બને. જેના કારણે આ૫ ખૂબ ખુશ હશો. મનોરંજન કે ૫ર્યટન સ્‍થળની મુલાકાત લેવાનું બને. રમણીય સ્‍થળે પ્રવાસ કરવાનો પ્રસંગ ઉ૫સ્‍િથત થાય. જાહેર માન – સન્‍માન મળે. વિજાતીય વ્‍યક્તિઓ પ્રત્‍યે વિશેષ આકર્ષણ અનુભવો. પ્રિયપાત્ર સાથેનો રોમાન્‍સ પૂરબહારમાં ખીલે. દામ્‍૫ત્‍યજીવનનો ભરપૂર આનંદ માણી શકો.

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

વૃશ્ચિક માસિક ફળકથન – Nov 2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર

વધુ જાણો વૃશ્ચિક