For Personal Problems! Talk To Astrologer

વૃશ્ચિક માસિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ મહિનો (Nov 2019)

અત્યારે તમારા દિલમાં પ્રેમની લાગણી ખૂબ સારી રહશે અને પ્રેમસંબંધોમાં આગળ વધવાનો, તેને લગ્નનું સ્વરૂપ આપવાનો થનગનાટ સ્પષ્ટ જોવા મળશે. વિવાહિતો પણ સંબંધોનું ઉત્તમ સુખ માણી શકશે. ઉત્તરાર્ધમાં તમારે માત્ર પોતાના અહંને અંકુશમાં રાખવાનો છે. છેલ્લા સપ્તાહમાં પ્રેમનો પ્રસ્તાવ મુકવા માટે અથવા દિલની લાગણી અભિવ્યક્ત કરવા માટે અનુકૂળ સ્થિતિ બની શકે છે.

વધુ જાણો વૃશ્ચિક

Free Horoscope Reports 

વૃશ્ચિક સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

વૃશ્ચિક વાર્ષિક ફળકથન – 2019

વૃશ્ચિક રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃશ્ચિક | નામનો અર્થ : વૃશ્ચિક | પ્રકાર : જળ- સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : પ્લૂટો | ભાગ્યશાળી રંગ : કીરમજી, લાલ, લાલાશ કે પીળાશ પડતો બદામી રંગ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર